ડેબ્યૂ બાદ આવી દેખાવી લાગી જાહ્નવી કપૂર, 3 સુપરહિટની તૈયારી
ડેબ્યૂ બાદ આવી દેખાવી લાગી જાહ્નવી કપૂર, 3 સુપરહિટની તૈયારી
એક વર્ષ પહેલા આજના દિસે શ્રીદેવીની દીકરી જાહ્નવી કપૂરે પોતાનું ડેબ્યૂ કર્યું હતું. શશાંક ખૈતાનની ફિલ્મ ધડક સાથે જાહ્નવી કપૂરે પોતાનું સુપરહિટ ડેબ્યૂ કર્યું. આજે જાહ્નવી કપૂરની ઝોલીમાં બહુપ્રતિક્ષિત ફિલ્મો છે. હાલ તેની પાસે ત્રણ ફિલ્મ, કારગિલ ગર્લ, રૂહીઅફ્ઝા અને તખ્ત છે.
જાહ્નવી કારગિલ ગર્લ અને રૂહીઅફ્ઝાનું શૂટિંગ કરી રહી છે. કહેવમાં કંઈ વાંધો નથી કે ફિલ્મના હિસાબે જાહ્નવી માટે આગામી વર્ષ ખાસ રહેવાનું છે. ગત એક વર્ષ જાહ્નવી કપૂર માટે મુશ્કેલીભર્યું હતું. માતાના મોત બાદ પણ જાહ્નવી કપૂરે પોતાની ફિલ્મનું શૂટિંગ પૂરું કર્યું હતું.

બૉલીવુડમાં ડગલું
જ્યાં તેણે માતા સાથે બૉલીવુડમાં દરેક પગલાં રાખવાનો ફેસલો કર્યો હતો. આજ માતાના હોસલા સાથે તે આગળ વધી રહી છે. જણાવી દઈએ કે જ્યારે જાહ્નવીને ધડક મળી તો આ ફિલ્મને પહેલા ક્લૈપ શ્રીદેવીએ આપ્યા હતા. શ્રીદેવીના મોત બાદ ધડક તેમને ડેડિકેટ કરવામાં આવી હતી. હાલ જાહ્નવી કપૂર આગામી દિવસોમાં ખુદને એક્ટ્રેસ તરીકે સાબિત કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. ચલો જાહ્નવી કપૂરના કરિયરના એક વર્ષ પૂરા થવા પર અહીં જુઓ તેની ન જોઈ હોય તેવી દિલચસ્પ તસવીરો..

ઈશાન સાથે પ્રેમભર્યો સંબંધ
ધડકમાં જાહ્નવી કપૂર અને ઈશાન ખટ્ટરની જોડીને ભારે પસંદ કરવામાં આી. આ ફિલ્મના રિલીઝ થયા બાદ આજ સુધી બંનેના અફેરની ચર્ચા જોર પર છે.

તો આ હોત જાહ્નવીની ડેબ્યૂ ફિલ્મ
જણાવી દઈએ કે કરણ જોહર સ્ટૂડેન્ટ ઑફ ધી યર 2થી જાહ્નવી કપૂરને લૉન્ચ કરવા માંગતા હતા. પરંતુ ફિલ્મના શૂટિંગમાં મોડું થતાં આ પિલ્મ જાહ્નવીની ડેબ્યૂ ફિલ્મ ન બની શકી.

સિંપલ લુકથી લોકોને ઈમ્પ્રેસ
રૂહી આફ્ઝામાં જાહ્નવી કપૂર આ વખતે પોતાના સિંપલ લુકથી લોકોને ઈમ્પ્રેસ કરશે. જેનો લુક પહેલા જ વાયરલ થઈ ગયો છે.

ચિકન લેગ્સ
જાહ્નવીએ હાલમાં જ એક ઈન્ટર્વ્યૂમાં આનો ખુલાસો કર્યો હતો કે બાળપણમાં તેના પપ્પા તેના પગની મજાક ઉડાવતા હતા. તેઓ કહેતા હતા કે ચિકન લેગ્સ.

સૌથી પોપ્યુલર ન્યૂકમર સ્ટાર્સ
બૉલીવુડ એક્ટ્રેસ જાહ્નવી કપૂર એવા કેટલાક સૌથી પોપ્યુલર ન્યૂકમર સ્ટાર્સમાંથી છે જે પોતાની ફેશન અને સ્ટાઈલ સેન્સ માટે ચરચામાં રહે છે.

કમાલની ફેશન સેન્સ
જાહ્નવીની ફેશન સેન્સ કમાલની છે અને તે સારી રીતે સમજે છે કે કયા અવસર પર કઈ રીતે તૈયાર થવાનું છે.

ફરી એકસાથે આવશે
એવા અહેવાલ છે કે ધડકની લોકપ્રિય જોડી જાહ્નવી કપૂર અને ઈશાન ફરી એકવાર કરણ જોહરના રોમેન્ટિક થ્રિલર કહાનીનો હિસ્સો બની શકે છે.
-
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
બનાસકાંઠાના CNG પ્લાન્ટને દેશના 15 રાજ્યો અપનાવશે, 60 કરોડ ફળવાયા








Click it and Unblock the Notifications
