તસવીરોમાં જુઓ કોણ છે શ્રીની પુત્રી જ્હાનવી કપૂરનો બોયફ્રેન્ડ?

અન્ય કોઇ સ્ટાર કિડની જેમ જ શ્રીદેવીની પુત્રી જ્હાનવી પણ જ્યાં જાય છે, જે કરે છે, જે પહેરે છે તે ન્યૂઝ બની જાય છે. હાલમાં જ જ્હાનવી તેની વેકેશન પતાવીને મુંબઇ પાછી ફરી હતી. અન્ય અન્ય કોઇ સ્ટાર કિડની જેમ જ તેણે પણ સોશ્યલ મીડિયા પર પોતાના પ્રવાસની અનેક તસવીરો મૂકી હતી.

જો કે આ તસવીરમાં અન્ય એક છોકરાની પણ તસવીર અનેક વાર જોવા મળી હતી. અને આ બન્ને જણા અનેક તસવીરોઓમાં સાથે જોવા મળ્યા હતા. ત્યારે સવાલ તે ઊભો થાય છે કે શું આ છોકરો જ્હાનવી કપૂરનો બોયફ્રેન્ડ છે. કારણ કે તસવીરો તો કંઇક તેવું જ કહી રહી છે. જો કે આ અંગે જ્હાનવીએ કોઇ સ્પષ્ટતા નથી આપી. ત્યારે આ મિસ્ટ્રી બોયની તસવીરો જુઓ અહીં જે જ્હાનવી કપૂરના ઇસ્ટ્રાગ્રામ એકાઉન્ટ પરથી લેવામાં આવી છે....

જ્હાનવી કપૂર

જ્હાનવી કપૂર

શ્રીદેવીની પુત્રી જ્હાનવી કપૂરની આ તસવીરો કહી દે છે કે તે બહુ જલ્દી બોલીવૂડ પર રાજ કરવાની છે.

જ્હાનવી BFF?

જ્હાનવી BFF?

ત્યારે હાલ તો તે પોતાની ભણતર પૂર્ણ કરવામાં વ્યસ્ત છે. જો કે સોશ્યલ મીડિયા પર અનેક વાર જ્હાનવી આ યુવક સાથે જોવા મળી છે.

મિત્રો સાથે

મિત્રો સાથે

અનેક વાર આ યુવક અને જ્હાનવીની તસવીરો એક સાથે જોવા મળી છે. જો કે અમુક તસવીરોમાં તમામ મિત્રો સાથે હોય છે.

જ્હાનવી

જ્હાનવી

પણ તેમ છતાં આ બન્નેની કેમેસ્ટ્રી કંઇક હટકે છે. જેની ચાડી આ તસવીરો પણ ખાય છે.

લાંબા સમયથી

લાંબા સમયથી

લાંબા સમયથી જ્હાનવીની તસવીરોમાં આ મિસ્ટ્રી બોય જ્હોનવીની સાથે કંઇક આ રીતે જોવા મળે છે.

સોલ તસવીર

સોલ તસવીર

અનેક અનેક સોલો તસવીરમાં પણ બન્ને કંઇક આ રીતે એકબીજાની સાથે જોવા મળે છે.

જ્હાનવી

જ્હાનવી

આમાંથી અનેક તસવીરો તો ખુદ જ્હાનવીએ તેના ઇસ્ટ્રાગ્રામ એકાઉન્ટ પર નાખી છે.

જ્હાનવી

જ્હાનવી

જ્હાનવી કપૂર અનેક વાર તેના પ્રવાસ, સ્કૂલની એક્ટવીટી અને પોતાના નવા કપડાના ફોટો સોશ્યલ સાઇટ પર મૂકતી રહી હોય છે.

જ્હાનવી

જ્હાનવી

પણ તસવીરોમાં જે રીતે તે એક બીજાને બથમાં ભરી રહ્યા છે અને કિસ કરી રહ્યા છે તેનાથી તો લાગે જ છે કે દાળમાં કંઇ કાળું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X