સાતમાં આસમાને જ્હાનવી, મળી ગઈ બીજી તગડી ફિલ્મ, હવે બનશે બ્લોક બસ્ટર સ્ટાર
જ્હાનવી કપૂર હાલમાં સાતમાં આસમાન પર છે. પહેલી ફિલ્મ રિલીઝ થતાં જ તેને બીજી ફિલ્મ પણ મળી ગઈ છે. ખાસ વાત એ છે કે આ ફિલ્મ બીજુ કોઈ નહિ તેના પિતા બનાવી રહ્યા છે.
હાલમાં જ શ્રીદેવીની દીકરી જ્હાનવી કપૂર પોતાની ડેબ્યુ ફિલ્મ ધડકની સફળતાનો સ્વાદ ચાખી રહી છે. ધડક રોજેરોજ બોક્સ ઓફિસ પર નવા રેકોર્ડ્ઝ બનાવી રહી છે. વળી, બીજી તરફ જ્હાનવીને ઘણી પ્રશંસા મળી રહી છે. હવે તેને બીજી ફિલ્મ પણ મળી ગઈ છે. જ્હાનવી કપૂર હાલમાં સાતમાં આસમાન પર છે. પહેલી ફિલ્મ રિલીઝ થતાં જ તેને બીજી ફિલ્મ પણ મળી ગઈ છે. ખાસ વાત એ છે કે આ ફિલ્મ બીજુ કોઈ નહિ તેના પિતા બનાવી રહ્યા છે.

ઈશાન ખટ્ટરને પણ સુપરહિટ ફિલ્મ મળી ગઈ
બોલિવુડમાં જ્હાનવીની એન્ટ્રી તો થઈ ગઈ સાથે ઈશાન ખટ્ટરને પણ સુપરહિટ ફિલ્મ મળી ગઈ. વળી, બીજી તરફ આ બંને ઉપરાંત બોલિવુડના ઘણા સ્ટાર કિડ્ઝ આવનારા સમયમાં જબરદસ્ત એન્ટ્રીની તૈયારી કરી રહ્યા છે. આગળ જાણો બોલિવુડના તે સ્ટાર કિડ્ઝ વિસે જે જલ્દી જ તમને ફિલ્મોમાં જોવા મળી શકે છે.

સાક્ષી ખન્ના
વિનોદ ખન્નાના પુત્ર અને અક્ષય ખન્નાના હાફ બ્રધર સાક્ષી ખન્નાના ડેબ્યુની વાત પણ ચાલી રહી છે. જો સૂત્રોની માનીએ તો સાક્ષી એક સમયની સુપરહિટ ફિલ્મ ધડકન 2 થઈ પોતાનો ડેબ્યુ કરવા જઈ રહ્યો છે.

અહાન શેટ્ટી
અહાન શેટ્ટીના પુત્ર અહાન શેટ્ટીને સલમાન ખાનની સલાહ પર સાજિદ નડિયાદવાલા લોન્ચ કરી રહ્યા છે. અને પોતાના આ ડેબ્યુની તૈયારી અહાન લંડનમાં કરી રહ્યા છે. પરંતુ તેના કામથી સાજિદ નહિયાદવાલા એટલા ઈમ્પ્રેસ થઈ ગયા છે કે તેમણે અહાનને ત્રણ ફિલ્મોની એક ડીલમાં સાઈન કર્યો છે.

કરણ દેઓલ
આદિત્ય ચોપડા યશરાજ ફઇલ્મ સાથે કરણ દેઓલને લોન્ચ કરવા ઈચ્ચતા હતા અને આના માટે તેમના પિતા સની દેઓલનો સંપર્ક કર્યો હતો. સનીએ ત્રણ ફિલ્મોનો આ પ્રસ્તાવ ઠુકરાવી દીધો. તે પોતાના પુત્રની કેરિયર સાથે કોઈ સમજૂતિ કરવા નથી માંગતા. હવે તે કરણને પોતે લોન્ચ કરી રહ્યા છે.

કૃષ્ણા શ્રોફ
ટાઈગર શ્રોફની બહેન હાલમાં તો તેની મેનેજર છે. પરંતુ તેવ ઈન્સ્ટાગ્રામને ફોલો કરનારા સારી રીતે રીતે જાણે છે કે તે જલ્દી બોલિવુડ ફિલ્મોમાં ડેબ્યુ કરશે.

યશવર્ધન આહુજા
યશવર્ધન આહુજા ગોવિંદાનો પુત્ર છે અને ધીમે ધીમે મીડિયાની નજર તેના પર છે. માનવામાં આવી રહ્યુ છે કે જલ્દૂ ગોવિંદા પોતે તેને લોન્ચ કરશે.

ત્રિશલા દત્ત
સંજય દત્ત ભલે ના ઈચ્છે કે તેની દીકરી ત્રિશલા બોલિવુડનો હિસ્સો બને પરંતુ ત્રિશલાના ફોટા જોઈને લાગે છે કે તે વધુ સમય સુધઈ બ્લેમર વર્લ્ડથી દૂર નહિ રહી શકે.

સારા અલી ખાન
સૈફ અલી ખાનની પુત્રી ફિલ્મોમાં ડેબ્યુ કરવા માટે તૈયાર છે અને આ વાત છેલ્લા એક વર્ષમાં તેનામા આવેલા બદલાવથી સ્પષ્ટ થઈ જોય છે.

આર્યન ખાન
આર્યન ખાન તો પોતાની ડેબ્યુની પહેલા જ સુપરસ્ટાર છે. તેના નામના ફેનક્લપતેના નામના ફેન ક્લબ છે અને લોકો બસ તેની ડેબ્યુની રાહ ચજોઈ રહ્યા છે.

સુહાના ખાન
શાહરુખ ખાનની પુત્રી સુહાના ખાન પણ જલ્દી જ બોલિવુડમાં એન્ટ્રી લઈ શકે છે. પહેલા તે એક જાણીતી મેગેઝીનના કવર પેજ પર જોવા મળવાની છે.

નવ્યા નવેલી
શ્વેતા નંદા બચ્ચનની નવ્યા નવેલી નંદ પણ ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હાલમાં તે જેટલી ફેમસ છે તે રીતે તેનો ડેબ્યુ ધમાકેદાર થવાનોં છે.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત





Click it and Unblock the Notifications
