Pics : જિયા ખાનના બેસણામાં ઉમટ્યું બૉલીવુડ

મુંબઈ, 10 જૂન : આત્મહત્યા કરનાર બૉલીવુડ અભિનેત્રી જિયા ખાનનું મોત અત્યાર સુધી વણઉકલ્યું રહ્યું છે. દરમિયાન જિયા ખાનના પરિવારને તેમના બેડરૂમમાંથી એક સુસાઇડ નોટ મળી આવી છે. દરમિયાન ગઈકાલે યોજાયેલ જિયા ખાનના બેસણામાં બૉલીવુડની અનેક જાણીતી હસ્તીઓ ઉમટી પડી હતી.

જિયા ખાને ગત સોમવારે રાત્રે આત્મહત્યા કરી હતી. ગત શનિવારે તેમના બેડરૂમમાંથી સુસાઇડ નોટ મળી હતી. તેમાં જિયા ખાને પ્રેમમાં થયેલ વિશ્વાસઘાતને પોતાના મોતનું કારણ જણાવ્યુ છે. જિયા ખાનના પરિવારજનોને જિયાના બેડરૂમમાંથી જે સુસાઇડ નોટ મળી છે તે લગભગ છ પાનાની છે. જિયા ખાન કાવ્ય લખવાના શોખીન હતાં. તેથી ઘરના લોકોએ વિચાર્યું કે આ પાનાઓ જિયાના કાવ્યોનો પેજ હશે. જિયાના માતા અને બહેન આ પાનાઓને સંભાળીને રાખી રહ્યાં હતાં કે તેમણે તે વાંચ્યું અને તે જિયા ખાનની સુસાઇડ નોટ નિકળી.

નિશબ્દ ફિલ્મ દ્વારા અમિતાભ બચ્ચન સાથે બૉલીવુડ કૅરિયર શરૂ કરનાર જિયા ખાન માત્ર ત્રણ ફિલ્મોમાં જ દેખાયા હતાં. નિશબ્દ બાદ તેમણે ગઝની અને હાઉસફુલ 2 ફિલ્મમાં કામ કર્યુ હતું.

હાલ તો જિયા ખાનના પરિવારજનોએ આ સુસાઇડ નોટ પોલીસને હવાલે કરી દીધી છે. કહે છે કે આ સુસાઇડ નોટમાં લખ્યું છે - તુમને મેરે સાથ ધોખા કિયા હૈ. મૈંને તુમ પર વિશ્વાસ કિયા, લેકિન તુમને રિલેશનશિપ કા ખ્યાલ નહીં કિયા

દરમિયાન ગઈકાલે જિયા ખાનનું બેસણું યોજાયું. આવો જોઇએ કોણ-કોણ પહોંચ્યું બેસણામાં.

આમિર ખાન

આમિર ખાન

જિયા ખાનના બેસણામાં દુઆ કરતાં આમિર ખાન.

દીપક પારાશર

દીપક પારાશર

દીપક પારાશર.

દીપિકા પાદુકોણે

દીપિકા પાદુકોણે

દીપિકા પાદુકોણે.

તસવીરમાં સમાયા જિયા

તસવીરમાં સમાયા જિયા

ગઈકાલ સુધી હસતા-રમતા જિયા ખાન આજે તસવીરમાં સમાઈ ગયા છે.

જિયાનું બેસણું

જિયાનું બેસણું

જિયા ખાનના બેસણામાં બૉલીવુડની અનેક હસ્તીઓ હાજર રહી હતી.

બહેનના હાથમાં જિયા

બહેનના હાથમાં જિયા

જિયા ખાનના બેસણામાં તેમની તસવીર સાથે પહોંચતાં તેમના બહેન કરિશ્મા ખાન.

શ્રવણ

શ્રવણ

સંગીતકાર જોડી નદીમ-શ્રવણમાંના શ્રવણ પણ જિયા ખાનના બેસણામાં પહોંચ્યાં.

નગ્મા

નગ્મા

નગ્મા.

પ્રતીક બબ્બર

પ્રતીક બબ્બર

પ્રતીક બબ્બર.

રાબિયા ખાન

રાબિયા ખાન

જિયાના બેસણામાં તેમના માતા રાબિયા ખાન.

સંજય કપૂર

સંજય કપૂર

સંજય કપૂર.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X