શું મન્નત...શું જલસા...બધુ ભૂલી જશો જ્યારે જોશો જ્હોન અબ્રાહ્મનું ઘર

મુંબઇની બે જગ્યાઓ ખુબ જ ફેમસ છે એક તો બ્રાન્દ્રા સેન્ડ પાસે આવેલું શાહરૂખ ખાનનું ઘર મન્નત અને બીજું અમિતાભ બચ્ચનનું ઘર જલસા. જેને મુંબઇના ટૂરિસ્ટ સ્પોર્ટ તરીકે જોવામાં આવે છે. અને મુંબઇ આવનાર દરેક લોકો એક વાર આ જગ્યાની મુલાકાત લે જ છે. વળી આ સિવાય મુકેશ અંબાણીનું ઘર એન્ટિલિયા પણ ફેસમ છે. સાથે સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટની પણ તસવીરો અવારનવાર માધ્યમોમાં આવતી રહેતી હોય છે.

પણ આ બધા બોલીવૂડ સ્ટાર્સની વચ્ચે એક તેવો પણ સ્ટાર છે જેનું ઘર જોઇને તમારા હોશ ઉડી જશે. અને તે છે જ્હોન અબ્રાહ્મ. જ્હોનનું આ ઘર એકદમ સ્ટાયલિશ અને વિશાળ છે. ત્યારે જુઓ જ્હોનના આ ઘરની તસવીરો જેના જોઇને તમને પણ મન થઇ જશે કે કાશ મારી જોડે પણ આવો જ એક બંગલો હોત...

આલિશાન લિવિંગ રૂમ

આલિશાન લિવિંગ રૂમ

જ્હોન અબ્રાહ્મના લિવિંગ રૂમમાં આ છે તસવીર જેમાં મોટા પ્રમાણમાં વૂડન વર્ક કરવામાં આવ્યું છે. અને એકદમ અર્થી લૂક આપવામાં આવ્યું છે.

જ્હોન અબ્રાહ્મ

જ્હોન અબ્રાહ્મ

તો આ છે જ્હોન અબ્રાહ્મનું વેડરોબ રૂમ. જેમાં તેમનો સામાન પડ્યો રહે છે. વળી કાચના ગ્લાસ આ આખા ઘરને યુનિક અપીલ આપે છે.

બાથરૂમ

બાથરૂમ

આ છે જ્હોન અબ્રાહ્મના ઘરનું બાથૂમ જેમાં પણ વૂડન વર્ક સાથે કાચ ગોઠવવામાં આવ્યા છે.

બાથરૂમ

બાથરૂમ

તો જ્હોનના બાથરૂમમાં ઝકુઝી અને તેનું વિશાળકાય બાથટબ કંઇક આ રીતનું લાગે છે.

મીની બાર પ્લસ ડાયનિંગ એરિયા

મીની બાર પ્લસ ડાયનિંગ એરિયા

તે વાત તો બધા જ જાણે છે કે જ્હોન દારૂ નથી પીતા તેમ છતાં તેમને ખાવા માટે અને મિત્રો માટે આ રીતનું પ્લેટફોર્મ બનાવ્યું છે.

સી વ્યૂ

સી વ્યૂ

તો જ્હોનના બેડરૂમથી કંઇક આ રીતનું દ્રશ્ય દેખાય છે. જેને જોઇને કોઇને પણ મન થઇ જાય કે ક્યારેક આપણી પણ સવાર આવી પડે તો સારું!

બાલ્કની

બાલ્કની

તો આ છે જ્હોન અબ્રાહ્મના ઘરની બાલ્કની જ્યાંથી અફાટ સમુદ્ર કંઇક આ રીતે દેખાય છે.

યોગારૂમ

યોગારૂમ

તે વાત તો બધા જ જાણે છે કે જ્હોનને કસરત કેટલી પ્રિય છે માટે જ તો તે સવારે સારો એવો સમય અહીં વીતાવે છે.

ઘરનો નજારો

ઘરનો નજારો

તો જ્હોન અબ્રાહ્મના ઘરનો નજારો દૂરથી આવો લાગે છે. છેને સ્વપ્નના ઘર જેવું!

બેડરૂમ

બેડરૂમ

તો કાચથી કવર કરવામાં આવ્યો છે જ્હોનું બેડરૂમ. અને આખા ઘર વૂડ અને ચોકલેટ બ્રાઉન કલર સાથે આવરી એબની થીમ પર ડિઝાઇન કરવામાં આવ્યું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X