Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

જેટીએચજે : જુઓ શાહરુક-કૅટની વણજોયેલી તસવીરો

અમદાવાદ, 7 નવેમ્બર : આખરે નવેમ્બર માસ આવી ગયું છે અને શાહરુખ-કૅટરીનાની બહુચર્ચિત ફિલ્મ જબ તક હૈ જાનનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે. આવતા સપ્તાહની 13મી તારીખે રિલીઝ થનાર જેટીએચજે માટે કૅટરીના કૈફ અજમેર શરીફ પણ જઈ આવ્યાં છે અને ખ્વાજા સાહેબના દરે દુઆ પણ માંગી આવી છે. આ ફિલ્મની યુએસપી શાહરુખ-કૅટની ફ્રેશ જોડી છે કે જેણે પહેલી વાર સોનેરી પડદે સાથે કામ કર્યું છે. એક પ્રેમ-ત્રિકોણ પર આધારિત વાર્તાને લઈને ખૂબ ચર્ચા છે, પરંતુ ફિલ્મને આંચકો ત્યારે લાગ્યો, જ્યારે ફિલ્મના નિર્માતા-દિગ્દર્શક યશ ચોપરા અધવચ્ચે ફાની દુનિયા છોડી ચાલ્યા ગયાં.

ગઈકાલ સુધી યશ ચોપરાનું પૅશન બનનાર ફિલ્મ જબ તક હૈ જાન આજે યશ ચોપરાના અંતિમ સ્વપ્ન તરીકે જાણીતી થઈ ગઈ છે. તેથી આ ફિલ્મ શાહરુખ ખાન માટે ખૂબ ખાસ થઈ ગઈ છે. પોતાના પિતા તુલ્ય યશ ચોપરાની અંતિમ રચના માટે કિંગ ખાન દિવસ-રાત એક કરી રહ્યાં છે. ફિલ્મમાં અનુષ્કા શર્મા પણ છે, પરંતુ ચર્ચા માત્ર કિંગ ખાન અને કૅટરીના કૈફની ચાલી રહીછે.

આવો આપને બતાવીએ શાહરુખ-કૅટરીનાની કેટલીક વણજોયેલી તસવીરો :

પહેલી વાર આવશે આ જોડી

પહેલી વાર આવશે આ જોડી

પહેલી વાર સોનેરી પડદે શાહરુખ-કૅટરીનાની જોડી દેખાશે. સૌને આ જોડી પાસે મોટા કરિશ્માનો ઇંતેજાર છે.

ઍવૉર્ડ ફંક્શન માટે રિહર્સલ

ઍવૉર્ડ ફંક્શન માટે રિહર્સલ

એક ઍવૉર્ડ ફંક્શનમાં પ્રસ્તુતિ કરતા અગાઉ રિહર્સલ કરતાં શાહરુખ-કૅટરીના.

લાલ સાડીમાં કયામત

લાલ સાડીમાં કયામત

લાલ સાડીમાં કૅટરીના કોઈ કયામત કરતા ઓછા નથી દેખાતાં. વળી કિંગ ખાનનો રોમાન્ટિક અંદાજ કોનું દિલના ચોરી લે?

સ્વિટ્ઝરલૅન્ડમાં શુટિંગ

સ્વિટ્ઝરલૅન્ડમાં શુટિંગ

સ્વિટ્ઝરલૅન્ડમાં શુટિંગ દરમિયાન શાહરુખ અને કૅટરીના. બંને ખૂબ જ સુંદર લાગી રહ્યાં છે.

શુટિંગનું વધુ એક દૃશ્ય

શુટિંગનું વધુ એક દૃશ્ય

ફિલ્મના શુટિંગ દરમિયાન શાહરુખ અને કૅટરીના કૈફ.

રોમાન્ટિક અંદાજ

રોમાન્ટિક અંદાજ

રોમાન્ટિક અંદાજમાં શાહરુખ-કૅટરીના. સૌને આ જોડી પાસે ખૂબ આશા છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X