OMG! ફેશનના ચક્કરમાં કંગના રાણવત આ શું કરી દીધું!

ભાઇ તે વાત તો સૌ કોઇ જાણે છે કે બોલીવૂડની ટેલેન્ટેડ અભિનેત્રી કંગના રાણવત છે ફેશન દિવા.પણ કહેવાય છે ને ધણીવાર બધુ આપણા પર શૂટ ના થાય તેવું પણ બને. એટલું જ નહીં આપણે તો ગુજરાતમાં ધણીવાર કહીએ છીએ "ફેશન માપની હોય!" ત્યારે બિચારી કંગના જોડે પણ આવું જ કંઇ થયું છે.

કંગનાએ ફેશનના ચક્કરમાં કંઇક એવો ફોટોશૂટ કરાવ્યો છે કે તેમાં તમારે શોધવા જવું પડે કે આ કંગના છે કે કોઇ બીજું! જો કે ફોટોશૂટ જોઇને લાગે છે કે આ માટે અમેરિકાની જાણીતી ગાયિકા લેડી ગાગાના ફેશન વોડ્રાબની ફંફોળવામાં આવ્યો હોય. ત્યારે હંમેશા સ્ટાઇલ રહેતી કંગનાની આ તસવીરો તમને કેવી લાગી તે નીચેના કમેન્ટ બોક્સમાં લખીને અમને જરૂરથી જણાવજો. તો જુઓ નીચેનો આ ફોટોસ્લાઇડર...

કંગના બની બાજ

કંગના બની બાજ

ત્યારે આ ફોટોશૂટ માટે કંગના બાજ બની છે કે માખી કે પછી આને ફેશન કહેવી કે શું તે મારી સમજની બહાર છે.

કંગના બની લેડી ગાગા

કંગના બની લેડી ગાગા

તો આ ફોટો જોઇને તો નાના છોકરા બિચારી ડરી જ જશે. કંગનાના આ લેડી ગાગા અવતારમાં ઓળખવું મુશ્કેલ થાય છે કે ભાઇ આ કંગના જ છે ને!

શું થયું કંગના

શું થયું કંગના

ત્યારે આ બોલ્ડ અવતારને જોઇને લાગે છે કે કંગનાને કંઇક થઇ ગયું છે. જો કે આવા બોલ્ડ અવતારમાં ફોટોશૂટ કરવા બદલ કંગનાની પીઠ થબડાવી જ રહી.

પીંક હેર

પીંક હેર

તો આ ફોટોશૂટમાં પીંક હેર, બ્લેક લિપસ્ટિક અને ગોલ્ડન ડ્રેસ સાથે કંગના કોઇ બીજી દુનિયાની વ્યક્તિ જેવી જ લાગે છે.

તનુ વેડ્સ મનુ

તનુ વેડ્સ મનુ

ત્યારે આ એનિમલ પ્રિન્ટ ટાઇપના ઓવરકોટમાં તનુ વેડ્સ મનુની યાદ આપાવે તેવો છે. જો કે આ ફોટોશૂટમાં કંગના જોવા લાયક લાગે છે. શું કહો છો?

કંગના રાણાવત

કંગના રાણાવત

તો આ અન્ય એક ડ્રેસમાં તે નથી સમજાતું કે કંગના ફૂલ સ્વીંમિગ શૂટ પહેર્યો છે કે શું. જો કે કંગના આમાં સ્ટાઇલીશ જરૂરથી લાગે છે.

હાઇ હિલ્સ

હાઇ હિલ્સ

ત્યારે વેરે નામના મેગેઝિન માટે કરાવેલા કંગના આ ફોટોશૂટમાં કંગના કંઇક આવો ગેટઅપ કર્યો હતો.

બિકની શૂટ

બિકની શૂટ

ત્યારે કંઇક અલગ સ્ટાઇલની બિકની શૂટમાં સુંદર લાગતી કંગના રાણાવત. જો કે તેના હાથના બ્રેસલેટ ક્રિશ 3ની યાદ અપાવે તેવા છે!

બોલ્ડ એન્ડ બ્યૂટિફૂલ

બોલ્ડ એન્ડ બ્યૂટિફૂલ

જો કે કંગના હંમેશા તેના બોલ્ડ એન્ડ બ્યૂટિફૂલ અંદાજમાં સારી જ લાગે છે. માણસ છે ક્યારેક ભૂલ તો થઇ જાય ને! શું કહો છો?

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X