PICS : પંજાબી કુડી સિમરન સાથે Romancing Debut કરશે કપિલ...
મુંબઈ, 14 ઑક્ટોબર : કૉમેડી કિંગ કપિલ શર્મા બૉલીવુડમાં ડૅશિંગ એંટ્રી કરવા જઈ રહ્યા છે. તેઓ અબ્બાસ મસ્તાનની આગામી ફિલ્મના હીરો હશે. આ દિગ્દર્શક જોડી કપિલ શર્મા સામે હીરોઇન તરીકે કોઈ પંજાબી પરિવારના ગ્લૅમરસ ચહેરાની શોધ કરી રહી હતી.


















Click it and Unblock the Notifications
