Pics : કપૂર પરિવારનો સિનેમામાં મહત્વનો ફાળો : આદિત્ય

મુંબઈ, 29 એપ્રિલ : સ્વર્ગસ્થ બૉલીવુડ અભિનેતા શમ્મી કપૂરના અભિનેતા પુત્ર આદિત્ય રાજ કપૂર કહે છે કે કપૂર પરિવારે ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં જુદા-જુદા તબક્કાઓમાં મહત્વનો ફાળો આપ્યો છે.

આદિત્ય રાજ કપૂરે પોતાની ફિલ્મ પૅરેંટ્સના મુહૂર્ત પ્રસંગે ભારતીય સિનેમાના 100 વર્ષોમાં કપૂર પરિવારના યોગદાન અંગેના સવાલના જવાબમાં જણાવ્યું - મેં તાજેતરમાં જ રાજ કપૂરની ચોરી ચોરી ફિલ્મ જોઈ. તે હજીય તાજી લાગે છે. શમ્મીજીની કશ્મીર કી કલી તથા શશિજીની શર્મિલી ફિલ્મો પણ એટલી જ નવી લાગે છે. આ લોકોએ સિનેમા જગતમાં મહત્વનો ફાળો આપ્યો છે.

આદિત્યની આગામી ફિલ્મ પૅરેંટ્સના સહ-નિર્માતાઓ કિશોર જાંગીડ તેમજ દીપક જાંગીડ છે. ફિલ્મનું દિગ્દર્શન હનીફ છીપા કરી રહ્યાં છે, જ્યારે સંગીતકાર શ્રવણ રાઠોડ છે. ફિલ્મનું શૂટિંગ 19મી મેથી શરૂ થનાર છે.

આદિત્યે પોતાના પિતા શમ્મી કપૂર તથા કાકા શશિ કપૂર અને રાજ કપૂર અંગે જણાવ્યું - રાજ સાહેબ વગર કહ્યે ઘણું બધું કહી જતા હતાં. શમ્મીજી જરાક હલી જતાં અને આખું ગીત ફિલ્માવાઈ જતું. શશિજીના સ્ટાઇલ ઉપર અનેક મહિલાઓ ફિદા હતી.

કપૂર ખાનદાનની હાલની પેઢીમાં આદિત્ય રાજ કપૂર પોતાના પિતરાઈ ભાઈ ઋષિ કપૂરના પુત્ર રણબીર કપૂરના કામથી ખૂબ જ ખુશ છે. તેમણે જણાવ્યું - રણબીર બેહદ ખાસ છે. તેઓ પોતાના કામમાં સખત મહેનત કરી રહ્યાં છે. રણબીરે પરિવારની પરમ્પરાથી હટી કેટલીક મુશ્કેલી ભૂમિકાઓ પણ ભજવી છે.

પૅરેંટ્સ ફિલ્મના મુહૂર્તની તસવીરી ઝલક

પૅરેંટ્સ ફિલ્મના મુહૂર્તની તસવીરી ઝલક

શમ્મી કપૂરના પુત્ર અભિનેતા આદિત્ય રાજ કપૂરની આગામી ફિલ્મ પૅરેંટ્સના મુહૂર્ત પ્રસંગની તસવીરો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X