Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

સૈફીનાના લગ્નમાં કરણે પણ કરી તૈયારી

મુંબઈ, 15 ઑક્ટોબર : કરણ જૌહર બૉલીવુડના જાણીતા દિગ્દર્શક છે, પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે કરણ દિગ્દર્શકની સાથે-સાથે ડાંસ કોરિયોગ્રાફર પણ છે. હાલ કરણ સૈફ અલી ખાન અને કરના કપૂરના લગ્નની વિધિઓ દરમિયાન યોજાનાર ફંક્શનમાં થનાર ડાંસ પરફૉર્મન્સિસને કોરિયોગ્રાફ કરી રહ્યાં છે.

Karan Johar

સમાચાર છે કે કરણ પોતે કરીનાના લગ્ન સમારંભમાં ફિલ્મ અબ ચાહે માં રૂઠે યા બાબા ગીત ઉપર ડાંસ કરશે અને તુષા કપૂર રા.વનના ગીત છમ્મક છલ્લો ઉપર ડાંસ કરશે. આ બંને ડાંસ કરણ જ કોરિયોગ્રાફ કરી રહ્યાં છે.

કેટલાંક દિવસ અગાઉ સમાચાર આવ્યા હતાં કે કરણ સૈફીનાના લગ્નના સંગીત કાર્યક્રમમાં થનારડાંસને પોતે કોરિયોગ્રાફ કરશે. આ અગાઉ પણ કરણે અભિષેક બચ્ચન તેમજ ઐશ્વર્યા રાયના લગ્નમાં તથા તાજેતરમાં જ થયેલ રીતેશ દેશમુખ અને જેનેલિયાના લગ્નમાં પણ ડાંસ કોરિયોગ્રાફ કર્યો હતો અને હવે તેઓ સૈફીનાના લગ્નમાં ડાંસ કોરિયોગ્રાફ કરી રહ્યાં છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X