બોમ્બે વેલવેટ in Pics: કરણ જોહરનો ઢાસુ અંદાજ
અત્યાર સુધી આપણી સામે આવનારી ફિલ્મ બોમ્બે વેલવેટની ઘણી તસવીરો જોવા મળી ગઇ છે. જેમાં રણબીર કપૂર અને અનુષ્કા શર્માની તસવીરો આપે જોઇ હશે. પરંતુ હવે સામે આવી છે ફિલ્મ મેકર કરણ જોહરનો ફર્સ્ટ લૂક.. હા કરણ જોહર પર આ ફિલ્મ થકી એક્ટિંગમાં કમિંગ બેક કરી રહ્યા છે. કરણ આ ફિલ્મમાં વિલનની ભૂમિકામાં જોવા મળશે.
આવો જોઇએ બોમ્બે વેલવેટને તસવીરોમાં...

બોમ્બે વેલવેટ
કરણ જોહરનો ઢાસુ અંદાજ

બોમ્બે વેલવેટ
અનુષ્કા શર્માની તસવીરો આપે જોઇ હશે.

બોમ્બે વેલવેટ
રણબીર કપૂર

બોમ્બે વેલવેટ
રણબીર કપૂર

બોમ્બે વેલવેટ
અનુષ્કા શર્મા

બોમ્બે વેલવેટ
રણબીર કપૂર

બોમ્બે વેલવેટ
Raveena Tandon on the sets of film Bombay Velvet












Click it and Unblock the Notifications
