Unseen Pics: કરણ જૌહરના કાઉચ પર અક્ષય-ટ્વિંકલ અને આમિર!

[બોલીવુડ] મિસેજ ફન્ની બોન્સ... નામ તો સાંભળ્યુ જ હશે? અને જો ના સાંભળ્યું હોય તો આપે થોડો સમય ટ્વિટર પર વિતાવવો જોઇએ. કારણ કે ટ્વિંકલ ખન્નાનું ટ્વિટર હેંડલ છે અને તે ટ્વિટર પર તે અમૂક સેલિબ્રિટીઝમાંથી એક છે જે આપને ખરેખર સારી રીતે એંટરટેઇન કરી શકે છે. ટ્વિંકલ ખન્ના એક શાનદાર કોલમ રાઇટર છે અને તેના કોલમ હંમેશા ચર્ચાનો વિષય રહે છે. અને હવે થવા જઇ રહી છે તેમના પુસ્તકનું લોંચિંગ.

આ ઘટના સ્થળે હાજર રહેશે ટ્વિંકલના ખાસ મિત્ર આમિર ખાન અને તેમના મિસ્ટર એટલે કે ખેલાડી કુમાર. પરંતુ આ ઇવેંટ શાનદાર એટલા માટે થવાની છે કારણ કે ટ્વિંકલની સાથે લાઇવ કોફી વિધ કરણ રમનારા છે કરણ જૌહર.

ટ્વિંકલે હંમેશા તેમના શો પર આવવાથી મનાઇ કરી દીધી હતી કારણ કે તે કંઇપણ બોલી જાય તેમ છે. એટલા માટે બેસ્ટ ફ્રેંડના બુક લોંચનો ફાયદો કરણ જૌહરે બખૂબી ઊઠાવી લીધો છે. જોકે કોફી વિધ કરણે અક્ષયે પોતાની અને ટ્વિંકલના લગ્ન અંગે ઘણા રાજ ખોલ્યા હતા.

આવો એક નજર કરીએ શું છે એ રાજ...

કરણ જૌહરનું ક્રશ

કરણ જૌહરનું ક્રશ

ટ્વિંકલ ખન્ના કરણ જૌહરની પ્રથમ ક્રશ હતી અને બંને એક જ બોર્ડિંગ સ્કૂલમાં ભણતા હતા.

અક્ષયના લગ્નમાં આમિરનો હાથ

અક્ષયના લગ્નમાં આમિરનો હાથ

અક્ષય કુમારે જ્યારે ટ્વિંકલ ખન્નાને પ્રપોઝ કર્યું હતું ત્યારે તે દરમિયાન તે 'મેલા' ફિલ્મની શૂટિંગ કરી રહી હતી, જેમાં આમિર ખાન અને ફૈસલ ખાન હતા.

ચાલી તો ઠીક નહીં તો લગ્ન

ચાલી તો ઠીક નહીં તો લગ્ન

ટ્વિંકલે અક્ષયને જવાબ આપી દીધો હતો કે જો મેલા હિટ રહી તો ઠીક નહીં તો લગ્ન કરી લઇશ.

થેંક ગોડ મેલા ફ્લોપ રહી

થેંક ગોડ મેલા ફ્લોપ રહી

અક્ષય કુમારનું એ પણ માનવું છે કે થેંક ગોડ મેલા ફ્લોપ થઇ ગઇ નહીંતર તેણે કેટલા વર્ષ રોકાવું પડતું.

ઓછા ગેસ્ટ અને લવલી મેરેજ

ઓછા ગેસ્ટ અને લવલી મેરેજ

અક્ષય કુમારના લગ્ન ખૂબ જ અચાનક પ્લાન થયા હતા અને આ લગ્નમાં ખૂબ જ ઓછા ગેસ્ટને આમંત્રણ આપવામાં આવ્યું હતું.

આમિર હતા વીડિયોગ્રાફર

આમિર હતા વીડિયોગ્રાફર

ગપશપ ગલીની માનીએ તો આ લગ્નમાં આમિર ખાન વીડિયોગ્રાફર બન્યા હતા, જે ટ્વિંકલ ખન્નાના ખૂબ જ સારા મિત્ર છે.

દરેક મૂવમેંટ રેકોર્ડ

દરેક મૂવમેંટ રેકોર્ડ

એટલું જ નહીં આમિરે સંપૂર્ણ કોશિશ કરી હતી કે તે આ લગ્નની દરેક મૂવમેંટને રેકોર્ડ કરે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X