Pics : ‘કરીનાની બૅકસાઇડ વેરી હૉટ.... પણ મારા પછી’

મુંબઈ, 11 ઑક્ટોબર : ઇમરાન ખાન તથા કરીના કપૂરની આવનાર ફિલ્મ ગોરી તેરે પ્યાર મેંના પ્રોમોએ લોકોનું ધ્યાન ખેંચ્યુ છે. આ ફિલ્મનું ત્રીજુ ગીત ટૂહ... રિલીઝ કરાયુ છે કે જે એક લગ્ન ગીત છે. તેમાં કરીના-ઇમરાનના ઘણા લટકા-ઝટકા દેખાઈ રહ્યાં છે. ગીતમાં કરીના કપૂર પંજાબી સૂટમાં ખૂબ હસીન લાગે છે, તો ઇમરાન ખાન પણ સૂટમાં અત્યંત સ્માર્ટ લાગી રહ્યાં છે.

આપને જણાવી દઇએ કે પંજાબી મેં ટૂહનો મતલબ થાય છે હિપ્પ. ઇમરાને દાવો કર્યો છે કે આ દ્વિઅર્થી ગીત લોકો અને ખાસ તો મહિલાઓને પસંદ પડશે, પરંતુ આ સાથે ઇમરાને જે કંઈ કહ્યું, તે સાંભળી લોકો આશ્ચર્યમાં પડી ગયાં. ઇમરાને જણાવ્યું - આ ગીતમાં એક જગ્યાએ મારી બૅકસાઇડ દેખાશે અને તે જોઈને લાગશે કે હું બહુ હૉટ છું, પણ તે પછી કૅમેરો કરીના ઉપર આવશે. તેની બૅકસાઇડ પણ બહુ હૉટ છે,પરંતુ તેમનો નંબર મારા પછી આવે છે.

ઇમરાન ખાને જણાવ્યું કે કરીના કપૂર બહુ સેક્સી છે. તેને જોઈને તો કોઈ પણ ઘેલો થઈ જાય, પણ વધુ એક ખાસ બાબત છે તેમની અંદર અને તે એ છે કે તેઓ સેક્સી હોવાની સાથે સૌમ્ય પણ છે.

આવો તસવીરો સાથે જાણીએ વધુ વિગતો :

ગામની ગોરીનો રોલ

ગામની ગોરીનો રોલ

કરીના કપૂર પુનઃ ચર્ચામાં છે. ગોરી તેરે પ્યાર મેં ફિલ્મમાં તેઓ એક ગામની ગોરીનો રોલ કરી રહ્યાં છે.

સામાન્ય દર્શકો માટે

સામાન્ય દર્શકો માટે

ગોરી તેરે પ્યાર મેં અંગે કરીનાએ જણાવ્યું કે આ ફિલ્મ સમ્પૂર્ણપણે સામાન્ય દર્શકો માટે છે.

બહુ ખાસ ફિલ્મ

બહુ ખાસ ફિલ્મ

ઇમરાનના વખાણ કરતા કરીના કહે છે - મને લાગે છે કે સારૂં રહ્યું કે મેં તેમની સાથે એક મૈં ઔર એક તૂ ફિલ્મ અગાઉ કરી હતી. તેથી આ ફિલ્મમાં સરળતા રહી. તે ફિલ્મ બહુ ખાસ હતી.

શૂટિંગ ભુજમાં

શૂટિંગ ભુજમાં

કરણ જૌહર નિર્મિત ગોરી તેરે પ્યાર મેં ફિલ્મને પુનીત મલ્હોત્રાની રીયલ લવ સ્ટોરી કહેવામાં આવી રહી છે. ફિલ્મનું શૂટિંગ કચ્છના ભુજ ખાતે થયું છે. ફિલ્મ 22મી નવેમ્બરે રિલીઝ થશે.

કરીના બહુ સેક્સી

કરીના બહુ સેક્સી

ઇમરાને જણાવ્યું કે કરીના બહુ સેક્સી છે. તેને જોઈ કોઈ પણ ઘેલો થઈ જાય, પરંતુ વધુ એક ખાસ બાબત છે તેમની અંદર. તેઓ સેક્સી હોવાની સાથે સૌમ્ય પણ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X