જુઓ કરીનાની બેબોથી મિસિસ ખાન સુધીની સફર
મુંબઈ, 18 ઑક્ટોબર : રણધીર કપૂર અને બબીતાની લવિંગ બેબો કરીના કપૂર આજે બેબોમાંથી પટૌડી ખાનદાનના છોટે નવાબ સૈફ અલી ખાનના બેગમ કરીના ખાન બની ચુક્યાં છે. જીવનમાં એક વ્હાલસોયી પુત્રી તેમજ સફળ અભિનેત્રી બન્યા બાદ આજે કરીના પટૌડી ખાનદાનની બહુબેગમ બની ચુક્યાં છે. કરીનાને નવા જીવનની શરૂઆત બદલ તમામ મુબારકબાદી પાઠવી રહ્યાં છે. વનઇન્ડિયા પરિવાર પણ તેમના સુખદ ભાવી માટે કામના કરે છે. વનઇન્ડિયા પરિવાર આજે આપના માટે લઈને આવ્યું છે કરીના કપૂરના તેવા વણસ્પર્શેલા પાસાઓ કે જે આપે અગાઉ ક્યારેય જોયાય નહિં હોય કે સાંભળ્યાય નહિં હોય.
આવો તસવીરો વડે આપને બતાવીએ કરાનીની બેબોથી મિસિસ ખાન સુધીની સફર :

બેબોથી મિસિસ ખાન
માતા-પિતા સાથે કરીના-કરિશ્મા

બેબોથી મિસિસ ખાન
દાદા રાજ કપૂર સાથે કરીના-કરિશ્મા

બેબોથી મિસિસ ખાન
કાકા-કાકી સાથે કરીના-કરિશ્મા

બેબોથી મિસિસ ખાન
કપૂર ખાનદાન સાથે કરીના કપૂર

બેબોથી મિસિસ ખાન
કરીના બાળપણમાં બહુ તોફાની હતાં.

બેબોથી મિસિસ ખાન
બહુ લાડકડાં અને નટખટ હતાં કરીના

બેબોથી મિસિસ ખાન
ફ્રૉકમાં કરીના કપૂર

બેબોથી મિસિસ ખાન
કરીનાના નિકાહ દરમિયાન પિતરાઈ ભાઈ રણબીર સાથે કરિશ્મા-કરીના

બેબોથી મિસિસ ખાન
નિકાહ પાર્ટીમાં કરીના કપૂર

બેબોથી મિસિસ ખાન
અને જ્યારે કરીના કપૂર બની ગયાં મિસિસ ખાન












Click it and Unblock the Notifications
