Pics : કરીના બોલ્યાં - પહેલા લગ્ન, હવે બાળક... અરે યાર!

મુંબઈ, 7 જૂન : ગત વર્ષે બૉલીવુડના છોટે નવાબના બેગમ બનનાર કરીના કપૂરનું કહેવું છે કે તેઓ નૉર્મલ લોકોની જેમ લગ્ન કરતાં જ બાળક પ્લાન કરવા નથી માંગતાં. કરીનાએ મીડિયાને જણાવ્યું - પહેલા તો આપ લગ્નની પાછળ પડી ગયા હતાં અને હવે બાળકોની... કરીનાએ એમ પણ જણાવ્યું કે તેઓ મૉડર્ન છે તથા લગ્ન કરતાં જ બાળક અંગે પ્લાન નથી કરતાં. બાળક અંગે તો તેમણે હજી વિચાર્યું જ નથી.

સુપરહિટ બૉલીવુડ અભિનેત્રી કરીના કપૂરની આ વાત સાંભળી લોકો એવી જ અટકળો લગાવી રહ્યાં છે કે ક્યાંક કરીના કપૂર સૈફના અગાઉથી ઉપલબ્ધ બે બાળકોથી જ તો કામ ચલાવવાનો ઇરાદો નથી ધરાવતાં. કરીનાએ મીડિયાના આ બાળકોના સવાલ અંગે થોડી મજાક કરતાં જણાવ્યું - અગાઉ સૌ એ જાણવા માંગતા હતાં કે હું અને સૈફ અલી ખાન લગ્ન ક્યારે કરી રહ્યાં છીએ અને હવે સૌ જાણવા માંગે છે કે અમે બાળક ક્યારે પ્લાન કરીશું. કોણ જાણે છે કે મેં બાળકો અંગે કંઈ જ વિચાર્યુ નથી. અને સૈફના અગાઉથી જ બે બાળકો છે. અમે તેવા ટિપિકલ ઇન્ડિયન કપલ્સની જેમ નથી કે જે લગ્ન પછી તરત જ બાળક પેદા કરવા લાગી જાય છે. અમે મૉડર્ન છીએ.

આવો જાણીએ કરીનાના બાળક પ્લાન ન કરવા પાછળનાં કયા કારણો હોઈ શકે.

ફિગર ખરાબ થવાનો ભય

ફિગર ખરાબ થવાનો ભય

કરીના કપૂર બાળક પ્લાન ન કરવા પાછળનું એક કારણ એ પણ હોઈ શકે કે તેઓને પોતાનું ફિગર ખરાબ થવાનો ભય હોય. પોતાના ઝીરો ફિગરના કારણે હિટ કરીનાનું ફિગર માતા બન્યા બાદ બગડવાનું જ છે.

પહેલાથી બે બાળકો છે

પહેલાથી બે બાળકો છે

કરીના કપૂરના પતિ એટલે કે સૈફ અલી ખાનના પ્રથમ પત્ની અમૃતા સિંહથીબે બાળકો સારા અલી ખાન અને ઇબ્રાહીમ અલી ખાન છે જ. તેઓ બંને પણ કરીનાને ચાહે છે.

કૅરિયરનું જોખમ

કૅરિયરનું જોખમ

કરીનાનું કૅરિયર હાલ બૉલીવુડમાં શિખરે છે. ત્યાં પહોંચતાં કોઈ પણ એક્ટ્રેસને ખૂબ સમય લાગે છે. એવામાં માતા બની બ્રેક લેતાં કૅરિયર જોખમમાં પડી શકે છે.

સૈફને ઉતાવળ નથી

સૈફને ઉતાવળ નથી

બે બાળકોના પિતા સૈફ અલી ખાનને હાલ કરીનાના બાળકના પિતા બનવાની કોઈ ઉતાવળ નથી.

પાછળ રહેવા નથી માંગતાં કરીના

પાછળ રહેવા નથી માંગતાં કરીના

કરીના કપૂર શક્ય છે કે પોતાના સ્પર્ધક અભિનેત્રીઓ કરતાં પાછળ રહેવા નથી માંગતાં. માતા બનતાં તેઓ આ રેસમાં પાછળ રહી શકે તેમ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X