આવો ‘ભોગ’ બનવા કોણ તૈયાર ન થાય? : જુઓ કરીનાના Oops Moments

મુંબઈ, 11 જુલાઈ : અનેક વાર બૉલીવુડ સેલિબ્રિટીઓ પોતાના પહેરવેશના કારણે શરમજનક પરિસ્થિતિમાં મૂકાતી હોય છે. ખાસકર અભિનેત્રીઓનું વૉર્ડરોબ માલફંક્શન તો આજકાલ ખૂબ જ કૉમન થતુ જાય છે.

વૉર્ડરોબ માલફંક્શન કે ઉપ્સ મોમેંટ્સનો ભોગ બનનાર અભિનેત્રીઓમાં કરીના કપૂરનો પણ સમાવેશ થાય છે. સામાન્ય રીતે એવુ કહેવાય છે કે અભિનેત્રીઓ વૉર્ડરોબ માલફંક્શનનો ભોગ બની, પરંતુ જે રીતે તેઓ ભોગ બનતી હોય છે, તે રીત જોતા કોઈ પણ ન કહી શકે કે તેઓ ભોગ બની છે, બલ્કે એમ લાગે છે કે જાણે અભિનેત્રીઓ જાણીજોઈને લાઇમલાઇટમાં આવવા માટે આવા ભોગને વહોરી લેતી હોય છે.

જ્યાં સુધી કરીના કપૂરની વાત છે, તો તેઓનું કૅરિયર આજકાલ બહુ સારૂ નથી ચાલી રહ્યું. લગ્ન પહેલા જે કરીના કપૂર ઑન ડિમાંડ હતાં, તે જ કરીના કપૂર સૈફ અલી ખાન સાથે પરણ્યા બાદ ઑફ ડિમાંડ થઈ ગયાં છે. લગ્ન બાદ કરીનાની લીડ રોલ ધરાવતી એકમાત્ર ફિલ્મ ગોરી તેરે પ્યાર મેં આવી હતી કે જે સુપરફ્લૉપ સાબિત થઈ હતી. ફિલ્મમાં તેમના હીરો પણ ઇમરાન ખાન જેવા સામાન્ય કૅટેગરીના અભિનેતા હતાં.

જોકે કરીના કપૂરને ખાસ વાંધો પડતો હોય, તેવુ લાગતુ નથી, પરંતુ ફિલ્મો ફ્લૉપ જતા કરીના કપૂર લાઇમલાઇટમાંથી ફેંકાઈ ચુક્યાં છે અને કદાચ એટલે જ તેઓ લાઇમલાઇટમાં રહેવા માટે ઉપ્સ મોમેંટનો ભોગ બનતા હશે. તાજેતરમાં જ પોતાના પિતરાઈ ભાઈ અરમાન જૈનની ફિલ્મ લેકર હમ દીવાના દિલના મ્યુઝિક રિલીઝ ઇવેંટ દરમિયાન પણ કરીના કપૂર વૉર્ડરોબ માલફંક્શનનો ભોગ બન્યા હતાં.

ચાલો આપને તસવીરો સાથે બતાવીએ કરીના કપૂરના 10 Oops Moments :

Oops Moment 1

Oops Moment 1

કરીના કપૂર સામાન્ય રીતે બોલ્ડ અભિનેત્રી છે અને વિવિધ ઇવેંટ્સમાં તેઓ એવા કપડા પહેરીને પહોંચે છે કે જે ટ્રાંસપરંટ હોય.

Oops Moment 2

Oops Moment 2

કરીના કપૂરની આ તસવીર ઍરપોર્ટ ઉપર કેદ કરાઈ છે કે જેમાં તેઓ ટ્રાંસપરંટ ડ્રેસ પહેરી જાણે વૉર્ડરોબ માલફંક્શનનો ભોગ વહોરી રહ્યાં છે.

Oops Moment 3

Oops Moment 3

ડબલ ડોઝ : આ તસવીર બિપાશા બાસુ અને કરીના કપૂરની છે. બંને અભિનેત્રીઓ જાહેરમાં એવી રીતે કિસ કરતાં ઝડપાઈ કે તે બંને માટે ઉપ્સ મોમેંટ બની ગઈ.

Oops Moment 4

Oops Moment 4

એક ફંક્શનમાં કરીના કપૂરનો ડ્રેસ જાણે તેમની કાયાએ રોકાવા જ નથી માંગતો.

Oops Moment 5

Oops Moment 5

આ તો હદ થઈ ગઈ. એક ઇવેંટમાં કરીના કપૂર દૂરથી તો સામાન્ય જણાતા હતાં અને તેમના કપડા પણ સામાન્ય હતાં, પરંતુ કૅમેરાની બાઝ નજરે તેમનું વૉર્ડરોબ માલફંક્શન કરવામાં મોડુ ન કર્યું.

Oops Moment 6

Oops Moment 6

જરા ધ્યાન સે... કરીના કપૂર ફ્લાઇંગ કિસ કરતી વખતે ભૂલી ગયાં કે તેમના કપડાં તેમની સાથે દગાખોરી કરી રહ્યાં છે.

Oops Moment 7

Oops Moment 7

વધુ એક તસવીરમાં કરીના કપૂર વૉર્ડરોબ માલફંક્શનનો ભોગ બનતા જણાય છે.

Oops Moment 8

Oops Moment 8

કરીના કપૂરની વધુ એક ઉપ્સ મોમેંટ.

Oops Moment 9

Oops Moment 9

આ તસવીર છે કરીના કપૂરના પિતરાઈ ભાઈ અરમાન જૈનની ફિલ્મ લેકર હમ દીવાના દિલના મ્યુઝિક રિલીઝ ઇવેંટની કે જ્યાં કરીનાની સાડીનો પલ્લો સરકવામાં સંકોચ નહોતો કરી રહ્યો.

Oops Moment 10

Oops Moment 10

લેકર હમ દીવાના દિલના મ્યુઝિક રિલીઝ ઇવેંટમાં સાડી પહેરીને પહોંચેલા કરીનાએ બ્લૅક બિકિની પહેરેલી હતી. આ દરમિયાન તેઓ વૉર્ડરોબ માલફંક્શનનો ભોગ બન્યાં કે જ્યારે તેમના બિકિની-બ્લાઉઝ સાથે લાગેલી સેફ્ટી પિન કૅમેરે કેદ થઈ ગઈ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X