સત્તે પે સત્તા રીમેકમાં ફાઈનલ થયા રીતિક રોશન અને કેટરીના, જાણો ડીટેલ્સ

સત્તે પે સત્તા રીમેકમાં ફાઈનલ થયા રીતિક રોશન અને કેટરીના, જાણો ડીટેલ્સ

ફરાહ ખાન અને રોહિત શેટ્ટી સત્તે પે સત્તાની રીમેકની જોરદાર તૈયારી કરી રહ્યા છે. પહેલા અહેવાલ હતા કે ફિલ્મમાં શાહરૂખ કાન અને કેટરીના કૈફ ફાઈનલ થઈ ગયા છે પરંતુ બાદમાં શાહરુખ ખાને પોતાનો સંન્યાસ અનાઉન્સ કરી દીધો. બાદમાં ફિલ્મમાં ઋતિક રોશનને લેવામાં આવ્યા હોવાના અહેવાલ મળ્યા હતા, જો કે કોઈ સત્તાવાર ઘોષણા કરવામાં આવી. જે બાદ ફિલ્મથી રતિક અને દીપિકા પાદુકોણના નામને ફાઈનલ માનવામા્ં આવી રહ્યું હતું પરંતુ હવે અહેવાલ મળી રહ્યા છે કે કેટરીના કૈફને ફાઈનલ કરવામાં આવી છે. માનવામાં આવી રહ્યું છે કે બેંગ બેંગ બાદ રીતિક અને કેટરીના ફરી એકવાર સાથે જોવા મળશે.

રિપોર્ટ મળ્યા

રિપોર્ટ મળ્યા

અમિતાભ બચ્ચન અને હેમા માલિની સત્તે પે સત્તાની ઓરિજનલ કાસ્ટ હતી. ફિલ્મમાં અમિતાભ બચ્ચન ડબલ રોલમાં હતા. એક રોલમાં તેમના છ ભાઈ હતા અને બીજો રોલ એક ડૉનનો. હવે રીતિક આ બે કેરેક્ટરને નિભાવવા જઈ રહ્યો છે. રહી વાત કેટરીના કૈફની તો કેટરીના લાંબા સમયથી પોતાના રોલને બહુ સાવધાનીથી પસંદ કરી રહી છે. આ કારણે જ ઝીરો જેવી ફિલ્મમાં પણ ફિલ્મના વખાણ ન થયાં હોવા છતાં, કેટરીનાના કામના ભારે વખાણ કરવામાં આવ્યા. અહીં જુઓ કેટરીનાની અત્યાર સુધીની સૌથી હૉટ અને બૉલ્ડ તસવીરો...

શરૂઆતના દિવસો

શરૂઆતના દિવસો

કેટરીના કૈફની આ તસવીર તેના કરિયરના શરૂઆતના દિવસોની છે.

સોશિયલ મીડિયા પર

સોશિયલ મીડિયા પર

કેટરીનાની આ તસવીરને સોશિયલ મીડિયા પર ભારે જોવામાં આવી હતી.

ત્યારે અને આજે પણ ખૂબસૂરત

ત્યારે અને આજે પણ ખૂબસૂરત

એતો માનવું જ પડશે કે કેટરીના જેટલી આજે સુંદર છે તેટલી જ પહેલા પણ હતી.

સિંપલ લાઈફ

સિંપલ લાઈફ

કેટરીના કૈફ સુપરસ્ટાર છે. પરંતુ અસલી જિંદગીમાં સિંપલ લાઈફ જીવવી પસંદ કરે છે.

વધુ એક તસવીર

વધુ એક તસવીર

કેટરીનાના જૂના દિવસોથી વધુ એક તસવીર તમારી સામે

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X