OMG: કેટરીનાની ફિલ્મમાં પોર્ન કેરેક્ટર સવિતા ભાભી પર બબાલ...
સવિતા ભાભીને તો બધા જ જાણે છે. પરંતુ અહીં સવિતા ભાભી પર બબાલ ફિલ્મના કારણે થઇ રહી છે. સવિતા ભાભીનું નામ કેટરીના કૈફની આવનારી ફિલ્મ બાર બાર દેખોમાં હતું. તેના કારણે સેન્સર બોર્ડે તરત જ તેને કટ કરવાનું કહી દીધું.
આટલું જ નહીં પરંતુ ફિલ્મમાં એક જગ્યાએ બ્રા શબ્દના ઉપયોગ પર પણ સેન્સર બોર્ડને વાંધો છે. બાર બાર દેખોની ફિલ્મની ટીમે જણાવ્યું કે ફિલ્મ ફ્લાયિંગ જટમાં પણ સની લિયોનના નામનો પ્રયોગ કરવામાં આવ્યો હતો. તો તેને કેમ કટ ના કરવામાં આવ્યો..

જોવા જઈએ તો ફિલ્મ ફ્લાયિંગ જટમાં સની લિયોનના નામનો પ્રયોગ કરવામાં આવ્યો હતો. જ્યાં એક ડાયલોગ હતો કે "જ્યાં સની દેઓલ બનવું જોઈએ, ત્યાં તું સની લિયોન બનીને આવી ગયો".
હાલ તો બાર બાર દેખો ફિલ્મમાં સવિતા ભાભીને સેન્સર બોર્ડ જોવા નથી માંગતું. સેન્સર બોર્ડેએ વાત સાફ કરી દીધી છે કે ફિલ્મ એક લવ સ્ટોરી છે. એટલા માટે તેને સર્ટિફિકેટ આપતા પહેલા તેઓ આ 2 કટની માંગ કરી છે.












Click it and Unblock the Notifications
