જાણો આ કેટરીના કૈફ ને પણ....
છેલ્લા ઘણા સમયથી કેટરીના કૈફ સમાચારોમાં છે પછી ભલે એ રણબીર કપૂર સાથે ના બ્રેક અપ ને લઇ ને હોઈ કે પછી સલમાન ખાનના શો બીગ બોસમાં આવવાની વાત ને લઇને હોઈ.
બીગ બોસના છેલ્લા અઠવાડિયે સલમાન ખાને કહ્યું હતું કે બીગ બોસના ફિનાલેમાં કેટરીના કૈફ તેની ફિલ્મ ફિતૂરને પ્રોમોટ કરવા આવી શકે છે. પરંતુ આ પ્લાનમાં બદલાવ પણ આવી શકે છે
Spotboye.Com ના કેહવા મુજબ આ બધાની શરૂઆત થોડા મહિના પહેલા ઈમ્તિયાઝ અલીના ઘર પાસે થઇ હતી. જેમાં રણબીર કપૂર, કેટરીના કૈફ અને આલિયા ભટ્ટ ને બોલાવામાં આવ્યા હતા. આ પાર્ટી માં કેટરીના કૈફ ને રણબીર કપૂર નો ઝુકાવ આલિયા પર વધારે લાગ્યો.
પરંતુ અમે અહી કેટરીના કૈફ ના અલગ અંદાઝ ની વાત કરી રહ્યા છે જે બધા ને ખુબ જ પસંદ છે..

કુલ કેટ
કેટરીના કૈફ મોટે ભાગે વેસ્ટન લૂક માં જ દેખાઈ છે અને તેમાં તે લાગે છે પણ કુલ

હમેશા હસતો ચેહરો
કેટરીના કૈફ નો હસતો ચેહરો ખુબ જ સુંદર લાગે છે

મસ્તીખોર
કુલ કેટ આમ તો હમેશા મસ્તીખોર ના અંદાઝ માં જ રહે છે

સુંદર
કેટરીના કૈફ ની સુંદરતા માટે કોઈ શક જ નથી

બહાર થી કૈક અલગ
કેટરીના હમેશા બહાર થી થોડી ગંભીર દેખાવા ની કોસિસ કરે છે

સુંદરતા
ફિતૂર ને પ્રોમોટ કરવા આવી ત્યારે કેટરીના કૈફ ની સુંદરતા આંખે ઉડી ને આવતી હતી

મેકઅપ
મેકઅપ વગર પણ કેટરીના કૈફ ઘણી જ સુંદર લાગે છે

ક્યાં અદા
ઘાયલ કરી દેતી અદા












Click it and Unblock the Notifications
