OMG: કેટરીના કૈફ એવુ વિચારે છે કે તે રણવીર સિંહ સાથે સરસ લાગે છે!

આપણે બધા જ જાણીએ છે કે દિપીકા પાદુકોણ એવું વિચારે છે કે ઓન સ્ક્રીન તે રણવીર સિંહ કરતા રણબીર કપૂર સાથે વધુ સારી લાગે છે. અને હવે કેટરીના કૈફનું માનવું છે કે ઓન સ્ક્રીન તે રણબીર કપૂર અને રણવીર સિંહ બંનેની સાથે સારી પેર બનાવશે. (હહહ..... કોઈ jealous ફીલ થઈ રહ્યું છે?)

થોડા સમય પહેલા રણવીર સિંહે કહ્યું હતુ કે તેની ગર્લફ્રેન્ડ એવું વિચારે છે કે તે તેના Ex boy friend સાથે ઓનસ્ક્રીન વધુ સારી દેખાય છે. જો કે રણવીરે એમ પણ કહ્યું હતુ કે તે દિપીકાની વાત સાથે સંમત નથી.

અને હવે કેટરીના કહે છે કે દિપીકા સારી અદાકારા છે, તે કોઈ પણ એક્ટર સાથે ઓનસ્ક્રીન સારી પેર બનાવી શકે છે. અને હું વિચારૂં છુ કે રણબીર અને રણવીર બંનેની સાથે મારી ઓનસ્ક્રીન સારી પેર બનશે.

હવે આ અંગે દિપીકા શું કહેશે!

બોલીવુડ સેલેબ્રિટી

બોલીવુડ સેલેબ્રિટી

કેટરીનાનું માનવું છે કે તે રણબીર અને રણવીર બંને સાથે સારી લાગે છે.

દિપીકા-રણવીર

દિપીકા-રણવીર

દિપીકા પાદુકોણ અને રણવીર સિંહે મિડીયા તરફ ઈશારો કર્યો.

કેટરીના-રણબીર

કેટરીના-રણબીર

મિડીયા દ્વારા કેટરીના કૈફ અને રણબીર કપૂરની ફોટો ક્લીક કરવામાં આવી હતી.

કેન્ડિડ પીક

કેન્ડિડ પીક

રણવીર અને દિપીકાનો નિખાલસ અંદાજમાં ફોટો.

એરપોર્ટ

એરપોર્ટ

રણબીર અને કેટરીનાનો એરપોર્ટ પર ફોટો ક્લીક થયો હતો.

રણવીર-દિપીકા

રણવીર-દિપીકા

રણવીર કપૂરનો ગર્લફ્રેન્ડ દિપીકા સાથે સહજ ફોટો.

કેટ-રણબીર

કેટ-રણબીર

એક પ્રમોશનલ ઈવેન્ટ દરમ્યાન કેટરીના કૈફ અને રણબીર કપૂર.

મૂવી સ્ક્રીનીંગ

મૂવી સ્ક્રીનીંગ

દિપીકા અને રણવીર મૂવી સ્ક્રીનીંગ દરમ્યાન લાક્ષણિક અંદાજમાં.

રણબીર અને કેટરીના

રણબીર અને કેટરીના

રણબીર ગર્લફ્રેન્ડ કેટરીના સાથે.

રણવીર વીથ દીપ્સ

રણવીર વીથ દીપ્સ

એક ફોટોશુટ દરમ્યાન રણવીર અને દિપીકા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X