ક્યારેક લફડેબાજ રહી છે કેટરીના કૈફ, એક સાથે તો લિન ઈનમાં રહેતી હતી
કેટરીનાના અફેરની લાંબી યાદી છે. એક સમયે તે રણબીર કપૂર સાથે લિન ઈન રિલેશનશીપમાં પણ રહી ચુકી છે.
કેટરીના કૈફ અને વિક્કી કૌશલના લગ્નને એક વર્ષ પુરૂ થઈ ગયુ છે. કેટરીના અને વિક્કી કૌશલે એકબીજાને ડેટ કર્યા બાદ લગ્ન કર્યા હતા. જો કે વિક્કી કૌશલ પહેલો નથી, જેને કેટરીના કૈફને ડેટ કરી હોય. કેટરીનાનું નામ આ પહેલા પણ ઘણા સ્ટાર સાથે જોડાયુ છે.

સલમાન ખાન
કેટરીના અને સલમાન ખાન ઘણી ફિલ્મોમાં સાથે જોવા મળ્યા છે. અહેવાલો અનુસાર, કેટરીના અને સલમાન ખાન 2005માં એકબીજાને ડેટ કરી રહ્યા હતા. જો કે બન્ને વચ્ચે બધુ ઠીક ન ચાલ્યુ અને અલગ થઈ ગયા.

રણબીર કપૂર
રણબીર કપૂર અને કેટરીના કૈફની લવ સ્ટોરી બોલિવૂડની બહુચર્ચિત લવ સ્ટોરીઓમાંની એક છે. એક સમયે બન્ને લિવ ઈનમાં પણ રહેતા હતા. જો કે લગ્નને લઈને બન્ને અલગ થઈ ગયા.

અક્ષય કુમાર
ક્યારેક કેટરીનાનું નામ અક્ષય કુમાર સાથે જોડાયુ હતું. બન્ને ઘણી ફિલ્મોમાં સાથે જોવા મળ્યા છે અને બન્નેના બોન્ડિંગને લઈને પણ અફેરના સમાચાર સામે આવ્યા હતા. જો કે બન્નેએ આ વાત ક્યારેય સ્વીકારી નથી.

સિદ્ધાર્થ માલ્યા
કેટરીનાનું નામ ક્યારેય ભાગેડુ વિજય માલ્યાના પુત્ર સિદ્ધાર્થ માલ્યા સાથે પણ જોડાયુ હતું. બન્ને આઈપીલમાં પણ સાથે દેખાયા હતા. જો કે આ માત્ર સમાચારો હતા. આ વાતની કોઈ પુષ્ટી થઈ નથી.

વિક્કી કૌશલ
કેટરીના કૈફે ખુદ ખુલાસો કર્યો હતો કે તેને પહેલી મુલાકાતમાં જ વિક્કી કૌશલ સાથે પ્રેમ થઈ ગયો હતો. કેટરીનાએ આ વાતનો ખુલાસો જોયા અખ્તર સામે કર્યો હતો. ગયા વર્ષે બન્નેએ ધામધુમથી લગ્ન કર્યા હતા.
-
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
બનાસકાંઠાના CNG પ્લાન્ટને દેશના 15 રાજ્યો અપનાવશે, 60 કરોડ ફળવાયા








Click it and Unblock the Notifications
