Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

વર્ષ 2018 સૌથી મોટી સ્ટાર, 300 કરોડની બ્લોકબસ્ટર, થશે ધમાકો

હાલમાં બોલિવૂડમાં એક પછી એક મોટી ફિલ્મો વિશે જાહેરાત થઇ રહી છે. તે મોટી ફિલ્મો સાથે મોટા સ્ટાર પણ જોડાઈ રહ્યા છે.

હાલમાં બોલિવૂડમાં એક પછી એક મોટી ફિલ્મો વિશે જાહેરાત થઇ રહી છે. તે મોટી ફિલ્મો સાથે મોટા સ્ટાર પણ જોડાઈ રહ્યા છે. એવા જ સ્ટારમાં કેટરિના કૈફ પણ આવે છે. હાલમાં જ કેટરિના કૈફ સલમાન ખાન સાથે ટાઇગર ઝિંદા હૈ ફિલ્મમાં જોવા મળી હતી. આ વર્ષે કેટરિના કૈફ બે મોટી ફિલ્મોનો હિસ્સો બનવા જઈ રહી છે. જેમાં શાહરુખ ખાનની ફિલ્મ ઝીરો અને આમિર ખાનની ફિલ્મ ઠગ ઓફ હિન્દુસ્તાન શામિલ છે.

ફિલ્મોની સાથે સાથે કેટરિના કૈફ આ વખતે આઇપીએલ ક્લોઝિંગ સેરેમનીમાં પરફોર્મ કરવા જઈ રહી છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ ઇવેન્ટ માટે કેટરિના કૈફે સૌથી વધુ પૈસા લીધા છે. કેટરિના કૈફ આ ઇવેન્ટમાં ફક્ત 10 મિનિટ માટે પરફોર્મ કરશે. તેના માટે તેને 1 કરોડ રૂપિયા જેટલી મોટી રકમ લીધી છે.

એક નજર કરો કેટરિના કૈફના હોટ ફોટોશૂટ પર...

ફેન ફોલોવિંગ

ફેન ફોલોવિંગ

કેટરિના કૈફ એક સારી ડાન્સર છે. તેની સાથે સાથે તેના સારા લૂક્સને કારણે તેની ફેન ફોલોવિંગ પણ ખુબ જ વધારે છે.

હોટ કેટરીના

હોટ કેટરીના

જાણીતા ફેશન મેગેઝિન વોગની ઇન્ડિયા આવૃત્તિ માટે બોલીવૂડની આ ગ્લેમરસ અભિનેત્રી કેટરીના કૈફ કરાવ્યું આ હોટ ફોટોશૂટ

બીચ એન્ડ બ્યૂટી

બીચ એન્ડ બ્યૂટી

આ આખા ફોટોશૂટમાં કેટરીના કૈફ ખૂબ જ પતળી અને નમણી દેખાતી હતી.

જલપરી

જલપરી

આ ફોટોશૂટમાં કેટના ડ્રેસથી લઇને તેનો સુપર હોટ લૂક આ તમામ ફોટોને બનાવતો હતો સુપર હોટ.

હટકે અંદાજ

હટકે અંદાજ

જો કે આ ફોટોશૂટમાં કેટરીના કૈફનો હટકે અંદાજ જોવા મળ્યો હતો.

પર્પલ લેડી

પર્પલ લેડી

લાગે છે કે ઐશ્વર્યા રાયે જે દિવસથી પર્પલ લિપ્સ્ટિક લગાવી છે તે દિવસથી પર્પલ કલર ટ્રેન્ડમાં છે.

બ્યૂટીફૂલ

બ્યૂટીફૂલ

તો ગ્લીટરી આઉટફીટમાં કેટરીનાની આ અદાઓ હતી જાનલેવા.

બ્યૂટીફૂલ

બ્યૂટીફૂલ

આ આખો ફોટોશૂટ જલપરીના કોન્સેપ્ટ પર હતો અને માટે જ કેટરીનાના કપડા પણ એજ પ્રકારના હતા.

કેટરીના

કેટરીના

આ નેટ સ્કટમાં કેટરીનાના હાથ એટલા પતળા લાગે છે જેટલી પતળી કદી પણ કેટરીના કૈફ નથી લાગી.

વ્હેલ સાથે

વ્હેલ સાથે

કેટ તો વ્હેલ સાથે તરતી કેટરીના કૈફની આ તસવીર જોઇને લાગે છે કે તે ખરેખરમાં કોઇ જલપરી છે.

બોલ્ડ એન્ડ બ્યૂટીફૂલ

બોલ્ડ એન્ડ બ્યૂટીફૂલ

આ ફોટોમાં કેટરીના કૈફની નખશીશ સુંદરતા તેની બનાવી રહી છે સુપર હોટ.

હોટ બિકની

હોટ બિકની

જો કે કેટરીના કૈફનો મેડલ ફેસ હંમેશા તેની સુંદરતાને વધારે છે.

બિકની ગર્લ

બિકની ગર્લ

આ હોટ બિકનીમાં કેટરીના કૈફ લાગી રહી છે સુપર હોટ અને સુપર સેક્સી.

કવર ગર્લ

કવર ગર્લ

કેટરીના કૈફ વોગની કવર ગર્લ બનીને કંઇક આવી કાતિલ અદાઓ બતાવી હતી.

કેટરીના

કેટરીના

જો કે કેટરીના કૈફ આ પહેલા પણ વોગની ઇન્ડિયન આવૃતિની કવર ગર્લ બની ચૂકી છે.

કેટ

કેટ

જો કે કેટનો આ ફોટોશૂટ હતો સુપર હટકે અને તેના કેટરીના સુપર હોટ લાગી રહી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X