Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

તસવીરો: ફેન્ટમના પ્રમોશન માટે કેટરીના કૈફનું સ્ટાઇલ સ્ટેટમેન્ટ

હાલમાં જ સૈફ અલી ખાન અને કેટરીના કૈફની એક્શન ફિલ્મ ફેન્ટમ રિલિઝ થવાની છે. અને આ ફિલ્મના રિલિઝ પહેલા કેટરીના કૈફ અને સૈફ અલી ખાન આ ફિલ્મના પ્રમોશન માટે યોજવામાં આવેલી અનેક ઇવેન્ટમાં ભાગ લઇ આ ફિલ્મનું પ્રમોશન કરી રહ્યા છે.

ત્યારે આ ફિલ્મના પ્રમોશન વખતે સ્ટાઇલિશ કેટરીના કૈફે તેના સ્ટાઇલના કેટલાક નવા અંદાજ બતાવ્યા છે. જીન્સ અને પેન્ટમાં કોઇ ઇવેન્ટમાં જ્યાં કેટરીનાએ તેના રફ અને ટફ અંદાજ બતાવ્યો હતો ત્યાં જ કોઇ ઇવેન્ટમાં કેટરીના તેના ગ્લેમરસ અવતારમાં જોવા મળી હતી.

ત્યારે કેટરીના કૈફના આ વિવિધ સ્ટાઇલ અવતારોની કેટલીક ખાસ તસવીરો અમે તમને બતાવવાના છીએ આ ફોટોસ્લાઇડરમાં. સાથે જ તમને આ લેખ કેવો લાગ્યો તે નીચે કમેન્ટ કરીને જરૂરથી કહેજો. તો જુઓ કેટરીના કૈફનો આ સ્ટાઇલ અવતાર...

રફ એન્ડ ટફ અવતાર

રફ એન્ડ ટફ અવતાર

ફિલ્મ ફેન્ટમમાં કેટરીના કૈફનો રફ એન્ડ ટફ રોલ છે અને તેના પ્રમોશન માટે પણ કેટરીના કૈફ આવા જ અવતાર બતાવ્યો હતો

કેટરીના કૈફ

કેટરીના કૈફ

બ્લેક એન્ડ વાઇટ ટ્રાન્સપર્ન્ટ ટોપ અને વાઇટ જીન્સ સાથે હાઇ હિલ બૂટમાં કંઇક આવી રીતે સુંદર લાગતી હતી કેટરીના.

કેટ અને સૈફ

કેટ અને સૈફ

તો બીજી તરફ સૈફ અલી ખાન પણ બ્રાઉન લેધર જેક્ટ અને બ્લુ ડેનિમ પેન્ટમાં કેટના રફ એન્ડ ટફ લૂકને કોમ્પલિમેન્ટ આપતો હતો.

ડાન્સ પ્લસ

ડાન્સ પ્લસ

તો બીજી તરફ ડાન્સ પ્લસ નામના જાણીતા ડાન્સિંગ શોમાં કેટરીનાએ બતાવ્યો તેનો ગ્લેમરસ અવતાર

કેટરીના

કેટરીના

વાઇટ ડાયમંડ ટોપ અને બ્લેક ડિઝાઇનર સ્કર્ટમાં આ ઇવેન્ટમાં હાજર રહેલી કેટરીના લાગી રહી હતી ગોર્ઝિયસ.

કેટરીના

કેટરીના

ત્યારે આ ઇવેન્ટમાં કંઇક આ રીતે પોતાના ખૂબસૂરત હાસ્ટને કેટરીના ઝલકાવ્યું હતું.

પ્રિટી મી

પ્રિટી મી

ત્યારે અન્ય એક ઇવેન્ટમાં વાદળી રંગના શોર્ટ ફ્રોકમાં જોવા મળી હતી કેટરીના કૈફ.

કેટરીના

કેટરીના

ત્યારે આ કપડામાં કેટરીના કૈફ લાગી રહી હતી હુસ્નની મલ્લિકા.

ગ્લેમર્સ ડોલ

ગ્લેમર્સ ડોલ

ત્યારે ઝલક દિખલાજાના સેટ પર કેટરીના કૈફ બતાવ્યો હતો તેનો ગ્લેમર્સ અવતાર
પ્રિટી પિંક

પ્રિટી પિંક

પ્રિટી પિંક

પિંક લહેંગહા અને ગ્લિટર ટોપમાં કેટરીના કૈફ લાગી રહી હતી કામણગારી.

કેટરીના

કેટરીના

એમ્બ્રોડરી વાળા લહેગા અને શોર્ટ સિવલેસ ટોપમાં કેટરીનાની આ અદાઓ હતી કાતિલ.

ફેન્ટમ

ફેન્ટમ

નોંધનીય છે કે 28મી ઓગસ્ટે કેટરીના અને કૈફની મચઅવેટેડ ફિલ્મ ફેન્ટમ રિલિઝ થવાની છે

ફેન્ટમ

ફેન્ટમ

ત્યારે આતંકવાદ અને 26/11ના આતંકી હુમલા પર આધારીત આ પોલિટિકલ થ્રીલર ફિલ્મ બોક્સ ઓફિસ પર કેવી રહી તે તો હવે જોવું જ રહ્યું.

કેટરિના

કેટરિના

તો વળી ઇન્ડિયન આઇડલ જૂનિયરમાં પોતાની ફિલ્મ ફેન્ટમના પ્રમોશનને પ્રમોટ કરવા પહોંચેલી કેટરિના ઓરેન્જ જેકેટ અને ગ્રે ટોપ સાથે આવા રફ એન્ડ ટફ અંદાજમાં નજર આવી.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X