For Daily Alerts
Oooo : તો કૅટને આ એંગેજમેંટ Ring પહેરાવી છે રણબીરે...
Are
Ranbir
&
Kat
finally
ready
to
walk
down
the
aisle?
Get
the
hottest
Bollywood
story
here:
http://t.co/AYC22aFQ9J
pic.twitter.com/UoFPhOblFH
—
MTV
India
(@MTVIndia)
January
12,
2015
આપને
જણાવી
દઇએ
કે
ઉમંગ
પોલીસ
શો
દરમિયાન
કૅટની
આંગળીમાં
હીરાની
ભારેખમ
વીંટી
જોવામાં
આવી.
તે
જોઈને
સ્પષ્ટ
લાગતુ
હતું
કે
તેમનુ
સગપણ
થઈ
ગયું
છે.
ગોર
કરવાની
વાત
એ
પણ
છે
કે
સામાન્ય
રીતે
કૅટ
વધારે
જ્વૅલરી
નથી
બહેનતાં.
તેથી
રિંગ
ફિંગરમાં
આ
ચમકતી
વીંટી
જોઈને
શંકા
થવી
સ્વાભાવિક
છે.
અગાઉ રણબીર-કૅટ મુંબઈમાં એક મકાનલઈ સાથે રહેવાનું ચાલૂ કરી ચુક્યાં છે. બવે તો એમ પણ ખબરો આવે છે કે રણબીર-કૅટ ટુંક સમયમાં લગ્નગ્રંથિથી જોડાવાના છે. ખેર, આ બિગ ફૅટ વેડિંગનો આપણને સૌને ઇંતેજાર રહેશે કે જ્યાં કપૂર ખાનદાનનો એક દીકરો રણબીર છે, તો બીજી બાજુ લાખોં દિલોની રાણી કૅટરીના કૈફ છે.
Comments
ranbir kat katrina kaif ranbir kapoor engagement bollywood photo feature રણબીર કૅટ કૅટરીના કૈફ રણબીર કપૂર સગપણ બૉલીવુડ ફોટો ફીચર
English summary
A few days ago it was reported that Katrina Kaif has got engaged to her rumoured beau Ranbir Kapoor in a secret ceemony in London.
Story first published: Monday, January 12, 2015, 18:05 [IST]