સ્પેનની ધરતી પર કેટ અને રણબીરનું ‘હોટ વેકેશન’

મુંબઈ, 24 જુલાઈ : બૉલીવુડમાં કૅટરીના કૈફ અને રણબીર કપૂર વચ્ચે અફૅર્સની જોર પકડતી ચર્ચાઓ વચ્ચે આ જોડી પહેલા સ્પેન અને હવે શ્રીલંકા પ્રવાસે ઉપડી ગઈ છે. આ જોડી જ્યારે સ્પેનમાં રજાઓ ગાળી રહ્યું હતું, ત્યારે ત્યાંની કેટલીક તસવીરો બહાર આવી હતી. આ તસવીરો સ્પષ્ટપણે એ બાબતને દર્શાવી રહી છે કે, તેમની વચ્ચે સામાન્ય મિત્રતા કરતા કંઇક વધારે છે.

તાજેતરમાં જ કૅટરીના કૈફના જન્મ દિવસે આમિર ખાન દ્વારા યોજાયેલ પાર્ટીમાં પ્રથમ ગેસ્ટ તરીકે હાજર રહેનાર રણબીર કપૂરે કૅટરીના સાથે આ પ્રકારે વેકેશન ગાળતા બૉલીવુડમાં ચર્ચાઓનો જોર વધુ તેજ થઈ ગયો છે.

એક વખતે સલમાન ખાનના ગર્લ ફ્રેન્ડ તરીકે જાણીતા કૅટરીના કૈફ છેલ્લા કેટલાંક સમયથી રણબીર કપૂરની વધુની વધુ નજીક આવતાં જાય છે. બંને પહેલા તો લંડન, પછી સ્પેનમાં સાથે દેખાયાં છે. સ્પેનમાં રણબીરને ગળે લાગ્યા બાદ એક બીચ પર કૅટરીના રણબીર કપૂર સાથે ટૂ પીસમાં જોવા મળી હતી. રણબીર સાથે તે વ્હાઇટ અને રેડ બીકિનીમાં મસ્તી કરતી જોવા મળી હતી. ચોક્કસપણે આ તસવીરો રણબીરની એક્સ પ્રેમિકા દીપિકાનું દર્દ વધારશે.

આવો તસવીરો સાથે જાણીએ વધુ વિગતો :

ટૂ પીસમાં કૅટરીના

ટૂ પીસમાં કૅટરીના

આ તસવીરમાં રણબીર કપૂર સાથે ટૂ પીસમાં જોવા મળી રહેલી કૅટરીના કૈફ.

વ્હાઇટ એન્ડ રેડ બીકિનીમાં કૅટરીના

વ્હાઇટ એન્ડ રેડ બીકિનીમાં કૅટરીના

આ તસવીરમાં વ્હાઇટ એન્ડ રેડ બીકિની પહેરીને રણબીર કપૂર સાથે મસ્તી કરી રહેલી કૅટરીના.

મસ્તીના મૂડમાં કેટ અને રણબીર

મસ્તીના મૂડમાં કેટ અને રણબીર

સ્પેનમાં એક બીચ પર કૅટરીના કૈફ અને રણબીર કપૂર હળવી પળોમાં મસ્તી કરતા જોવા મળી રહ્યાં હતા.

કેટને ગળે લાગતો રણબીર

કેટને ગળે લાગતો રણબીર

આ તસવીરમાં કૅટરીના કૈફ અને રણબીર કપૂર એકબીજાને ગળે લાગી રહ્યાં હોવાનું જોવા મળે છે.

સ્પેનમાં હળવી પળોમાં કૅટરીના

સ્પેનમાં હળવી પળોમાં કૅટરીના

આ તસવીરમાં સ્પેનમાં હળવી પળોમાં કૅટરીના કૈફ જણાઇ રહી છે. હાલ તે રણબીર કપૂર સાથે રજાઓ ગાળી રહી છે.

કટેરીના હાલ રણબીર સાથે વિદેશના પ્રવાસે

કટેરીના હાલ રણબીર સાથે વિદેશના પ્રવાસે

કૅટરીના કૈફ હાલ રણબીર કપૂર સાથે વિદેશના પ્રવાસે છે. પહેલા લંડન પછી સ્પેન અને હવે તેઓ શ્રીલંકાના પ્રવાસે ઉપડ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X