Pics : ખાન્સને માત આપી મોસ્ટ ડાઉનલોડેડ સ્ટાર બની બાર્બી ડૉલ

મુંબઈ, 13 મે : હા જી મિત્રો... બૉલીવુડના બાર્બી ડૉલ કૅટરીના કૈફનો તેવા લોકોમાં સમાવેશ થઈ ગયો છે કે જેમને મોબાઇલ પર લોકો સૌથી વધુ ડાઉનલો઼ કરે છે. તાજેતરમાં જ થયેલ એક સર્વેમાં આ ખુલાસો થયો છે કે જેમાં નંબર વન પૉઝિશન કૅટરીના કૈફે મેળવી છે.

કૅટે આ પૉઝિશન સલમાન ખાન અને શાહરુખ ખાનને પછડાટ આપી હાસલ કરી છે. આ સર્વેમાં કૅટરીના કૈફ બાદ સલમાન ખાન બીજા સ્થાને છે, તો પ્રિયંકા ચોપરાને ત્રીજું અને શાહરુખ ખાનને ચોથું સ્થાન હાસલ થયું છે. તેવી જ રીતે કરીના કપૂર પાંચમા, રણબીર કપૂર છટ્ઠા, અક્ષય કુમાર સાતમા અને અનુષ્કા શર્મા આઠમા નંબરે રહ્યાં છે.

કૅટને આવો ખિતાબ ગત વર્ષે પણ મળ્યો હતો. એક મોબાઇલ કમ્પની દ્વારા કરાવાયેલ સર્વેમાં કૅટને નંબર વન પૉઝિશન મળી હતી. ગત વર્ષે કૅટરીના કૈફની એક જ ફિલ્મ ધૂમ 3 રિલીઝ થઈ હતી કે જેણે 200 કરોડનો બિઝનેસ કર્યો હતો. કૅટરીના કૈફ પાસ હાલ મોટા પ્રોજેક્ટો છે. ખાસ તો તેઓ હાલ હૃતિક રોશન સાથેની ફિલ્મ બૅંગ બૅંગ અંગે ચર્ચામાં છે.

ચાલો તસવીરો સાથે જોઇએ મોસ્ટ ડાઉનલોડેડ સ્ટાર્સ :

કૅટરીના કૈફ

કૅટરીના કૈફ

મોબાઇલ સર્વેમાં કૅટને મળી નંબર વન પૉઝિશન કે જેમને સૌથી વધુ ડાઉનલોડ કરવામાં આવ્યાં.

સલમાન ખાન

સલમાન ખાન

આ સર્વેમાં કૅટના એક્સ પ્રેમી સલમાન ખાનને નંબર બે પૉઝિશન હાસલ થઈ.

પ્રિયંકા ચોપરા

પ્રિયંકા ચોપરા

આ સર્વેમાં પ્રિયંકા ચોપરા ત્રીજા સ્થાને છે.

શાહરુખ ખાન

શાહરુખ ખાન

આ સર્વેમાં શાહરુખ ખાનની પૉઝિશન ચોથી છે.

કરીના કપૂર

કરીના કપૂર

આ સર્વેમાં કરીના કપૂર પાંચમા સ્થાને છે.

રણબીર કપૂર

રણબીર કપૂર

છઠુ સ્થાન રણબીર કપૂરે હાસલ કર્યું છે.

અક્ષય કુમાર

અક્ષય કુમાર

ખેલાડી અક્ષય કુમાર આ સર્વેમાં 7મા સ્થાને રહ્યાં છે.

અનુષ્કા શર્મા

અનુષ્કા શર્મા

અનુષ્કા શર્માને 8મુ સ્થાન હાસલ થયું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X