કેટરીના કેફે ઠંડીમાં પણ ગરમી વધારી, ડાંસ મૂવ્સ જોતા જ રહી જશો

કેટરીના કેફે ઠંડીમાં પણ ગરમી વધારી, ડાંસ મૂવ્સ જોતા જ રહી જશો

ઈન્ડસ્ટ્રીની સૌથી શાનદાર એક્ટ્રેસમાંથી એક કેટરીના કેફ સોશિયલ મીડિયા પર હંમેશા પોતાના ફેન્સને દિવાના બનાવતી જોવા મળે છે. ફિલ્મની સાથોસાથ તે પોતાના સોશિયલ મીડિયા પોસ્ટથી ફેન્સ સાથે જોડાયેલી રહે છે અને તસવીરો શેર કરે છે. હાલમાં જ કેટરીના કૈફનો એક વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે રિહર્સલ રૂમમાં જબરદસ્ત અંદાજમાં ડાંસ કરતી જોવા મળી રહી છે.

જેવો કે આ વીડિયો સામે આવ્યો તેને ખુબ વધુ પસંદ કરવામાં આવી રહી છે અને તે ઘણી ફિટ પણ જોવા મળી રહી છે. વાયરલ થઈ રહેલ આ વીડિયોને કેટરીના કૈફે પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કર્યો હતો. જો કે કેટરીના કેફના આ વીડિયોમાં કોઈપણ પ્રકારનો અવાજ નથી આવી રહ્યો અને તે બસ ડાંસ કરતી જોવા મળી રહી છે. વર્કફ્રન્ટની વાત કરીએ તો કેટરીના કેફ હાલ ફિલ્મ સૂર્યવંશીને લઈ ચર્ચામાં છે જેની રિલીઝ ડેટ સામે નથી આવી.

આગલી ફિલ્મ

આગલી ફિલ્મ

આગલી ફિલ્મમાં કેટરીના કેફ અક્ષય કુમાર સાથે દમદાર ધમાકો કરવા માટે તૈયાર છે પરંતુ કોરોના કાળના કારણે આ શક્ય નથી થઈ શક્યું.

ટાઈગર 3

ટાઈગર 3

આ ઉપરાંત સમાચાર હતા કે સલમાન ખાન સાથે ફરી એકવાર ધમાકો કરશે અને ટાઈગર 3નો ભાગ બનશે.

માર્ચ 2021માં

માર્ચ 2021માં

રિપોર્ટ્સ મુજબ ટાઈગર 3ના શૂટિંગ માટે સલમાન ખાન અને કેટરીના કેફ માર્ચ 2021માં શૂટિંગ શરૂ કરશે.

ફોનભૂત

ફોનભૂત

જણાવી દઈએ કે કેટરીના કેફ પાછલા અઠવાડિયે જ ઈશાન ખટ્ટર અને સિદ્ધાંત ચતુર્વેદીની ફિલ્મ ફોનભૂતનું શૂટિંગ શરૂ કર્યું છે.

ફોનભૂત

ફોનભૂત

કેટરીના કેફ એવા કલાકારોમાંથી એક છે જે હંમેશા વ્યસ્ત રહે છે અને તેની ઝોલીમાં કેટલીય શાનદાર ફિલ્મો રહે છે. અહીં જુઓ ડાંસ મૂવ્સનો શાનદાર વીડિયો...

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X