For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેટરીના કેફે શેર કરી એક તસવીર, પાણીમાં લગાવી દીધી આગ

કેટરીના કેફે શેર કરી એક તસવીર, પાણીમાં લગાવી દીધી આગ

By Staff
|
Google Oneindia Gujarati News

કેટરીના કેફે હાલ પોતાનો 36મો જન્મદિવસ મેક્સિકોમાં મનાવ્યો છે અને આ દરમિયાન તેની તસવીર ઈન્ટરનેટ પર આગ લગાવી રહી હતી. હવે કેટરીના કેફે ફરીથી પોતાના મેક્સિકો વેકેશનની એક તસવીર ઈન્ટરનેટ પર શેર કરી દીધી છે અને ફેન્સ પાગલ થઈ ગયા છે. તસવીરમાં કેટરીના એક બ્લૂ મોનોકીનીમાં પાણીમાં રમતી જોવા મળી રહી છે.

કેટરીના કેફ આજકાલ અક્ષય કુમારની સૂર્યવંશી માટે શૂટિંગ કરી રહી છે. ફિલ્મને રોહિત શેટ્ટી ડાયરેક્ટ કરી રહ્યા છે. આ ઉપરાંત તેમનું નામ સલમાન ખાનની ટાઈગર 3, ફરાહ ખાન- રોહિત શેટ્ટીની સત્તે પે સત્તા રીમેક સાથે પણ સતત જોડાયેલું રહ્યું છે.

ફેન્સ બસ કેટરીનાને જોતા જ રહી ગયા

ફેન્સ બસ કેટરીનાને જોતા જ રહી ગયા

ઉલ્લેખનીય છે કે હાલમાં જ કેટરીના પોતાનો જન્મ દિવસ મનાવવા મેક્સિકો ગઈ અને આ રજા પર કેટરીનાએ રોજ એક તસવીર સાથે ફેન્સને ઘાયલ કર્યા. કેટરીનાએ રાત્રે આખો માહોલ બનાવી એક શાનદાર તસવીર શેર કરી હતી અને ફેન્સ બસ કેટરીનાને જોતા જ રહી ગયા.

બૉલીવુડ તેના વખાણ કરતાં થાકતું નથી

બૉલીવુડ તેના વખાણ કરતાં થાકતું નથી

અગાઉ પણ રજા પર પહોંચતા જ કેટરીના કૈફે પોતાની એક તસવીર શેર કરી હતી. જે બાદ તેણે વધુ એક પ્યારી સફેદ કપડામાં તસવીર શે કરી અને બૉલીવુડ તેના વખાણ કરતાં થાકતું નથી.

સમુદ્ર બહુ પસંદ છે

સમુદ્ર બહુ પસંદ છે

આમ તો કેટરીના કૈફને પાણી, સમુદ્ર બહુ પસંદ છે. આમ તો કેટરીના જ્યારે પણ જલપરી બને છે બહુ હસીન લાગે છે અને તેની કેટલીક આવી હસીન તસવીરો અમે તમારા માટે લઈને આવ્યા છીએ.

મૂળ બ્રિટનની છે કેટરીના

મૂળ બ્રિટનની છે કેટરીના

કેટરીના કેફ એક બ્રિટન ભારતીય અભિનેત્રી અને મોડેલ છે જે મુખ્ય રૂપે હિન્દી ફિલ્મ જગતમાં કામ કરે છે, જો કે તેણે કેટલીક તેલુગૂ અને મલયાલમ ફલ્મોમાં પણ કામ કર્યું છે.

સૌથી ચર્ચિત ચેહરો

સૌથી ચર્ચિત ચેહરો

ભારતની સૌથી વધુ પારિશ્રમિક મેળવનાર અભિનેત્રીઓમાંથી એક હોવાની સાથોસાથ કેટરીનાને સૌથી આકર્ષક હસ્તીઓમાંથી એકના રૂપમાં મીડિયામાં ઉદ્ધત કરવામાં આવી રહી છે.

બૂમથી થઈ શરૂઆત

બૂમથી થઈ શરૂઆત

એક સફળ મોડેલિંગ કરિયર બાદ 2003માં કેટરીનાએ વ્યવસાયિક રૂપે અસફળ ફિલ્મ બૂમમાં એક ભૂમિકાની સાથે પોતાના કરિયરની શરૂઆત કરી હતી. ફળસ્વરૂપે તે એક તેલુગૂ હિટ ફિલ્મ રોમેન્ટિક કોમેડી મલ્લીસ્વારીમાં જોવા મળી.

સફળતા મળી

સફળતા મળી

કેટરીના કેફ બાદમાં રોમેન્ટિક કોમેડીમાં મૈને પ્યાર ક્યૂં કિયા અને નમસ્તે લંડન સાથે બૉલીવુડમાં વ્યવસાયિક સફળતા હાંસલ કરી, જેમાંથી બાદ વાળી માટે તેના અભિનયની પ્રશંસા થઈ.

બેક ટૂ બેક સફળ ફિલ્મો

બેક ટૂ બેક સફળ ફિલ્મો

જે બાદ તેની કેટલીક વધુ સફળ ફિલ્મ આવી જેમ કે પાર્ટનર, વેલકમ, સિંઘ ઈઝ કિંગ

પહેલો અવોર્ડ

પહેલો અવોર્ડ

2009માં આવેલ ફિલ્મ ન્યૂયોર્ક જેના માટે તેને ફિલ્મફેરમાં સર્વશ્રેષ્ઠ અભિનેત્રી પુરસ્કાર માટે નામાંકન મળ્યું, ત્યારથી તેના કરિયરનો નવો વળાંક લઈ લીધો.

બૉયફ્રેન્ડના જન્મદિવસ પર અંકિતા લોખંડેએ શેર કરી હૉટ તસવીરો, જોતા રહી જશો બૉયફ્રેન્ડના જન્મદિવસ પર અંકિતા લોખંડેએ શેર કરી હૉટ તસવીરો, જોતા રહી જશો

હિટ મશીન બની કેટરીના

હિટ મશીન બની કેટરીના

તે બાદમાં રાજનીતિ, જિંદગી ન મિલેગી દોબારા, મેરે બ્રધર કીદુલ્હન અને એક થા ટાઈગર જેવી હિટ ફિલ્મોમાં વધુ પ્રમુખ ભૂમિકાઓમાં જોવા મળી.

સૌથી મોટી ફિલ્મ

સૌથી મોટી ફિલ્મ

તે ધૂમ 3માં સંક્ષિપ્ત ભૂમિકામાં જોવા મળી જેણે ભારતીય ફિલ્મમાં સૌથી વધુ કમાણી કરી હતી. આ તેના કરિયરની સૌથી મોટી સફળ ફિલ્મોમાંથી એક છે.

સફળ અભિનેત્રી

સફળ અભિનેત્રી

પોતાના અભિનય કૌશલ માટે સમીક્ષકોથી મિશ્રિત સમીક્ષાઓ પ્રાપ્ત કરી હોવા છતાં તેણે ખુદને હિન્દી ફિલ્મોમાં વ્યવસાયિક રૂપે એક સફળ અભિનેત્રીના રૂપમાં સ્થાપિત કરી.

એકદમ ખાનગી રહે છે

એકદમ ખાનગી રહે છે

અભિનય સિવાય કેટરીના સ્ટેજ શો અને અવોર્ડ કાર્યક્રમમાં પણ ભાગ લે છે. વિશેષ રૂપે તે પોતાના અંગત જીવન વિશે સંરક્ષિત રહેવા માટે ઓળખાય છે, જે વ્યાપક રૂપે મીડિયા તપાસનો વિષય રહ્યો છે.

English summary
katrina kaif share her pic in bikini, set fire in water
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X