For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મેડમ તુસાદમાં મુકાયું કેટરિના કૈફનું સ્ટેચ્યુ

|
Google Oneindia Gujarati News

લંડનના જાણીતા વેક્સ મ્યુઝિયમ મેડમ તુસાદમાં મૂકાયું જાણીતી બોલિવૂડ અભિનેત્રી કેટરીના કૈફનું વેક્સ સ્ટેચ્યૂ. આ સાથે જ કેટરીના અમિતાભ બચ્ચન, સલમાન ખાન, ઐશ્વર્યા રાય જેવા જાણીતા સિલિબ્રિટીમાંથી એક બની ગઇ છે જેમના સ્ટેચ્યૂ આ મ્યુઝિયમમાં મૂકવામાં આવ્યા હોય.

પોતાના સ્ટેચ્યૂના ઇનોગ્રેશન માટે લંડન પહોંચી કેટરિના. વધુમાં કેટરિનાએ મ્યુઝિયમ દ્વારા આયોજીત "15 યર્સ ઓફ બોલિવૂડ" કાર્યક્રમને પણ કર્યો હોસ્ટ. પોતાના સ્ટેચ્યૂને જોઇને કેટરીના કહ્યું કે " સાચે જ આ સ્ટેચ્યૂ તેના જેવું જ લાગે છે આ ખરેખર અચરજની વાત છે".

તો ચાલો અમે પણ તમને તસ્વીરોના માધ્યમથી આ સ્ટેચ્યૂ અને તેની સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો કહીએ.

કેટરિના Vs કેટરિના

કેટરિના Vs કેટરિના

મ્યુઝિયમ દ્વારા આયોજીત "15 યર્સ ઓફ બોલિવૂડ" કાર્યક્રમમાં કેટરીના આપી હાજરી.

કેટરિના Vs કેટરિના

કેટરિના Vs કેટરિના

ડાન્સીંગ પોઝમાં બનેલા કેટરીનાનું આ સ્ટેચ્યૂ સુંદર વાઇટ અને સિલ્વર કોસ્ચ્યૂમથી સજાવામાં આવ્યું છે.

કેટરિના Vs પ્રિયંકા અને દિપિકા

કેટરિના Vs પ્રિયંકા અને દિપિકા

મ્યુઝિયમમાં કોનું સ્ટેચ્યૂ મૂકવું તે મામલે કોન્ટેસ્ટ કરવામાં આવી હતી. જેમાં કેટે પ્રિયંકા ચોપડા અને દિપીકા પાદુકોણ જેવી બોલિવુડ અભિનેત્રીઓને 225,000 વોટથી પછાડી છે.

કેટરિના Vs કેટરિના

કેટરિના Vs કેટરિના

20 શિલ્પકારોની ટીમ કેટરિનાનું આ સ્ટેચ્યૂ બનાવ્યું છે.

કેટરિના Vs કેટરિના

કેટરિના Vs કેટરિના

આ સ્ટેચ્યૂને બનતા ચાર મહિના જેવા સમય લાગ્યો છે.

કેટરિના Vs કેટરિના

કેટરિના Vs કેટરિના

મેડમ તુસાદ મ્યુઝિયમમાં આ સ્ટેચ્યૂ બોલિવૂડના જાણીતા સ્ટાર રિત્વિક રોશન, સલમાન ખાન, કરીના કપૂર, ઐશ્વર્યા રાય અને અમિતાભ બચ્ચનની સાથે મૂકવામાં આવશે.

English summary
Katrina Kaif unveiled Her Wax Statue at Madame Tussauds
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X