રાજકુમારી ડાયેના જેવી છે કેટરીના કૈફના લગ્નની રીંગ, કિંમત જાણીને ચોંકી જશો
કેટરીનાની લગ્નની રીંગ પ્રિન્સેસ ડાયનાની રીંગ જેવી દેખાય છે. કિંમત જાણીને ચોંકી જશો. જાણો વિગત.
મુંબઈઃ બૉલિવુડ અભિનેત્રી કેટરીના કૈફ અને અભિનેતા વિકી કૌશલે છેવટે 9 ડિસેમ્બરે રાજસ્થાનના સિક્સ સેંસ ફોર્ટ બડવારામાં લગ્ન કરી લીધા છે. કેટરીના કૈફ અને વિકી કૌશલે છેવટે 9 ડિસેમ્બરે ઈન્સ્ટાગ્રામ પર પોતાના લગ્નનો ફોટો શેર કર્યો છે. લાંબી આતુરતા બાદ બંનેએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર સ્વીકાર્યુ કે બંને એકબીજાને ખૂબ પ્રેમ કરે છે અને છેવટે એક પરિણીત કપલ તરીકે પોતાનો પહેલો ફોટો શેર કર્યો. ફોટાને શેર કરીને લવબર્ડે લખ્યુ, 'અમારા દિલમાં માત્ર પ્રેમ અને કૃતજ્ઞતા છે જે અમને આ ક્ષણ સુધી લઈને આવી. તમારા સહુના પ્રેમ અને આશીર્વાદની કામના કરીને આ નવી યાત્રાને એકસાથે શરુ કરી રહ્યા છે.' ફેન્સ કેટરીના કૈફના લાલ સવ્યસાચી લહેંગાથી નજર ન હટાવી શક્યા. વળી, અમુક લોકોની નજર કેટરીનાની લગ્નની રીંગ પર પડી. કેટરીનાની લગ્નની રીંગ મોટાભાગે પ્રિન્સેસ ડાયનાની રીંગ જેવી દેખાય છે.

પોતાની લગ્નની રીંગને લઈને ચર્ચમાં કેટરીના કૈફ
કેટરીના કૈફ અને વિકી કૌશલે જેવો પોતાના લગ્નનો ફોટો શેર કર્યો, ફેન્સે એક-એક વિગતો નોટિસ કરી. આ દરમિયાન ઘમા લોકોની નજર કેટરીનાની લગ્નની રીંગ પર પડી જે તેણે પહેરેલી હતી. કેટરીના કૈફના લગ્નની રીંગ એક લંબચોરસ વાદળી રંગની પ્લેટિનમ રીંગ છે. જેમાં હીરાથી ઘેરાયેલો એક મોટો તાંઝાનાઈટ(ખૂબ કિંમતી પત્થર) છે. આ પ્લેટિનમની ટિફની સોલેસ્ટે સગાઈની રીંગ છે.

કેટલાની છે કેટરીનાના લગ્નની વીંટી
કેટરીના કૈફના લગ્નની વીંટીની કિંમત 9800 ડૉલર છે. જેની ભારતીય રૂપિયામાં કિંમત 7 લાખ 41 હજાર છે. વળી, વિકી કૌશલે પ્લેટિનમ ટિફની ક્લાસિકની રિંગ પહેરી હતી જેની કિંમત 1700 ડૉલર એટલે કે ભારતીય રૂપિયામાં 1 લાખ 28 હજાર 580 છે.

પ્રિન્સેસ ડાયનાની વીંટી જેવી છે કેટરીનાની વેડિંગ રીંગ
કેટરીનૈ કૈફની વેડિંગ ઘણી હદ સુધી દેખાવમાં પ્રિન્સેસ ડાયનનાની રિંગ જેવી છે. પ્રિન્સેસ ડાયનાની રિંગ સૌથી પ્રતિષ્ઠિત શાહી સગાઈની રિંગમાંની એક છે કારણકે આમાં 12 કેરેટ ઈંડાકાર વાદળી સીલોન નીલમ છે, 14 ડાયમંગથી ઘેરાયેલો છે અને 18K સફેદ સોનાનો સેટ છે.
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત



Click it and Unblock the Notifications
