KGF Chapter 2: ડિસેમ્બરમાં યશ અંતિમ તબક્કાનું શૂટિંગ સમાપ્ત કરશે

KGF Chapter 2: ડિસેમ્બરમાં યશ અંતિમ તબક્કાનું શૂટિંગ સમાપ્ત કરશે

KGFની જબરી સફળતા બાદ સુપરસ્ટાર યશ યશ એક ઘરેલૂ નામ બની ગયા છે, એટલે કે ઘરે ઘરે બધા જ યશને હવે ઓળખતા થઈગયા છે. ફિલ્મે 2018માં સિનેમા સ્ક્રીનને હિટ કરી અને પ્રશંસકોને આ ફિલ્મ ખુબ પસંદ આવી, યશે ફિલ્મને એક બ્રાન્ડ બનાવી દીધી છે જેને બધા જ પ્રેમ કરે છે.

ફિલ્મ શૂટ સમાપ્ત થવાની તૈયારમાં

ફિલ્મ શૂટ સમાપ્ત થવાની તૈયારમાં

કેજીએફ ચેપ્ટર 2 સંબંધિત ઘોષણાઓ અને સમાચાર સામાન્ય જનતા વચ્ચે આવી રહ્યા છે. યશ અંતિમ શૂટ શેડ્યૂલ કરવા માટે તૈયાર છે, અભિનેતાના નજીકના સૂત્રોનું કહેવું છે કે, "યશનું શૂટિંગ શેડ્યૂઅલ અંતિમ તબક્કામાં છે, જેના માટે યશ કાલે હૈદરાબાદ જશે. ડિસેમ્બરના મધ્ય સુધી શિડ્યૂઅલ રહેશે."

દર્શકોના ઈંતેજારનો અંત આવશે

દર્શકોના ઈંતેજારનો અંત આવશે

KGF Chapter 2 માટે ફેન્સ ઘણા ઉત્સાહિત છે જેમાં યશ પણ સામેલ છે. KGF2 બનાવવામાં લાંબો સમય લાગી રહ્યો છે અને હવે આ મહામારીને કારણે લાંબી બ્રેક બાદ પેક-અપની નજીક છે. ફિલ્મનું શૂટ પૂરું થવાની તૈયારીમાં છે. આ અઠવાડિયાની શરૂઆતથી જ મિડ-ડિસેમ્બર સુધી શૂટિંગનું અંતિમ શૂટ શેડ્યૂઅલ છે.

કેજીએફ 2 ધમાકેદાર હશે

કેજીએફ 2 ધમાકેદાર હશે

2 વર્ષથી ફેન્સ ઈંતેજાર કરી રહ્યા છે અને આ અધ્યાયમાં તેમના માટે શું છે એ જાણવા માટે તત્પર છે. કેજીએફમાં યશના પ્રભાવશાળી પ્રદર્શનને દર્શકો અને આલોચકોએ ખુબ પસંદ કર્યો. એક્શનના હિસાબે આ વખતે કેજીએફ ધમાકેદાર થનાર છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X