કિયારા અડવાણીએ શેર કર્યો હૉટ ફોટોશૂટ વીડિયો, જુઓ ગ્લેમરસ અંદાજ
કિયારા અડવાણીએ શેર કર્યો હૉટ ફોટોશૂટ વીડિયો, જુઓ ગ્લેમરસ અંદાજ
બૉલીવુડ એક્ટ્રેસ કિયારા અડવાણીએ લેટેસ્ટ સેક્સી વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કરાય છે. આ વીડિયોમાં કિયારા અડવાણી હૉટ ફોટોશૂટ કરાવતી જોવા મળી રહી છે. બ્લેક આઉટફિટમાં પરફેક્ટ લુકમાં જોવા મળી રહી છે. તેમનો એટિટ્યૂડ અને અદાઓ ફેન્સને ઈમ્પ્રેસ કરી રહી છે. દર્શકોને આ વીડિયો ખુબ પસંદ આવી રહ્યો છે.
કિયારાના આ વીડિયોને અત્યાર સુધી લાખો લોકોએ લાઈક અને કોમેન્ટ કરી છે. કિયારા હંમેશા પોતાના ફેન્સ સાથે આવા પ્રકારની સેક્સી અને હૉટ ફોટો, વીડિયો શેર કરતી રહે છે. સોશિયલ મીડિયા પર તે ઘણી એક્ટિવ રહે છે. તેમને લાખો ફેન્સ ફોલો કરે છે અને તેમની પોસ્ટને પસંદ કરે છે.
કિયારા અડવાણીના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે પાછલા વર્ષે ઓટીટી પર રિલીઝ થયેલી ફિલ્મ લક્ષ્મીમાં જોવા મળી હતી. જેમાં તે અક્ષય કુમારની અપોઝિટ જોવા મળી. અગાઉ પણ કિયારા અને અક્ષયે સાથે કામ કર્યું હતું.

જુગ જુગ જિયો ફિલ્મ
કિયારા અડવાણી હવે જુગ જુગ જિયો ફિલ્મમાં પણ જોવા મળશે. વરુણ ધવનની અપોઝિટ કિયારાની આ પહેલી ફિલ્મ જોવા મળશે. અનિલ કપૂર અને નીતૂ કપૂર પણ જુગ જુગ જિયો ફિલ્મનો ભાગ છે.

ભૂલ ભુલૈયા 2
આ ઉપરાંત ભૂલ ભુલયા 2માં પણ કિયારા અડવાણી જોવા મળશે. કાર્તિક આર્યનની અપોઝિટ કિયારા આ ફિલ્મમાં કામ કરશે. ફિલ્મને અનીસ બજમી લઈને આવી રહ્યા છે. પાછલી વખતે અક્ષય કુમારની ભૂલ ભુલૈયામાં જોવા મળી હતી.
શેરશાહ ફિલ્મ
સિદ્ધાર્થ મલ્હોત્રાની શેરશાહ ફિલ્મની રિલીઝ ડેટનું હાલમાં જ એલાન થયું છે, જેમાં તેમની સાથે કિયારા અડવાણી જોવા મળશે.
-
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ








Click it and Unblock the Notifications
