For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઈન્સ્ટા પર માત્ર 6 લોકોને ફોલો કરે છે કિંગ ખાન, જાણો કોણ કોણ છે લિસ્ટમાં?

શાહરૂખ ખાન જે લોકોને ફોલો કરે છે તેમાં સૌથી ઉપરનું નામ તેની પત્નિ ગૌરી ખાન છે. ઈન્ટીરિયર ડિઝાઈનર ગૌરી ખાનને શાહરૂખ ખાન ઈન્સ્ટાગ્રામ પર ફોલો કરે છે.

By Desk
|
Google Oneindia Gujarati News

બોલિવૂડના કિંગ ખાન શાહરૂખ ખાનનો અલગ જ રૂતબો છે. શાહરૂખ ખાનની સોશિયલ મીડિયા પર મોટી ફેન ફોલોઈંગ છે. ફેન્સ તેની એક ઝલક મેળવવા માટે રાહ જોવે છે. શાહરૂખ ખાન પોતાના અલગ અંદાજ માટે જાણીતો છે અને તે કોઈને ફોલો કરતો નથી. આ વાતનો પુરાવો કિંગ ખાનનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ છે. ઈન્સ્ટા પર શાહરૂખ માત્ર 6 લોકોને ફોલો કરે છે.

સુહાના ખાન

સુહાના ખાન

આ દિવસોમાં શાહરૂખ ખાનની લાડલી સુહાના ખાન સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. શાહરૂખ ખાન જે લોકોને ફોલો કરે છે તેમાં સુહાના ખાન પણ સામેલ છે.

આર્યન ખાન

આર્યન ખાન

શાહરૂખ ખાન ગૌરી અને સુહાના સિવાય તેના મોટા પુત્ર આર્યન ખાનને પણ ઈન્સ્ટા પર ફોલો કરે છે. આર્યન ખાન આજકાલ તેની પહેલી ફિલ્મની તૈયારીમાં વ્યસ્ત છે અને જલ્દી શુટિંગ પુરૂ થવા જઈ રહ્યું છે.

ગૌરી ખાન

ગૌરી ખાન

શાહરૂખ ખાન જે લોકોને ફોલો કરે છે તેમાં સૌથી ઉપરનું નામ તેની પત્નિ ગૌરી ખાન છે. ઈન્ટીરિયર ડિઝાઈનર ગૌરી ખાનને શાહરૂખ ખાન ઈન્સ્ટાગ્રામ પર ફોલો કરે છે.

આલિયા છિબ્બા

આલિયા છિબ્બા

શાહરૂખ ખાન જે લોકોને ફોલો કરે છે તેમાં એક નામ આલિયા છિબ્બાનું પણ છે. આલિયા છિબ્બા સુહાના ખાનની કઝિન છે. કિંગ ખાન આલિયાને ફોલો કરે છે.

પૂજા દદલાની

પૂજા દદલાની

પૂજા દદલાની શાહરૂખ ખાનની મેનેજર છે અને તેના પરિવારની નજીક છે. કિંગ ખાન પૂજા દદલાનીને પણ ઈન્સ્ટાગ્રામ પર ફોલો કરે છે.

કાજલ આનંદ

કાજલ આનંદ

કાજલ આનંદ જાણીતી વકિલ છે અને બોલિવૂડ સ્ટાર સહિત ઘણા સેલિબ્રિટીના કોર્ટ કેસ હેન્ડલ કરે છે. શાહરૂખ ખાન કાજલ આનંદને પણ ઈન્સ્ટા પર ફોલો કરે છે.

English summary
King Khan follows only 6 people on Instagram, know who is on the list?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X