• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Bday: આ સૂપરસ્ટારના ડેબ્યૂથી આમિર અને રીતિક થઈ ગયા ફેલ, 19 વર્ષનું સ્ટારડમ

By Staff
|
Google Oneindia Gujarati News

બચ્ચન પરિવારમાં સુપરસ્ટાર્સની લાંબા લાઈન લાગી છે. અમિતાભ બચ્ચન, જયા બચ્ચન, અભિષેક બચ્ચન અને તેમની સાથે ઐશ્વર્યા રાય બચ્ચન. બચ્ચનના સ્ટારડમથી સૌકોઈ જાણીતા છે. બીજી બાજુ અભિષેક બચ્ચને પણ પોતાના પિતાની જેમ ખુદના સ્ટારડમને સંભાળીને રાખ્યું છે. જો કે થોડા વર્ષોથી ફિલ્મોના મામલામાં અભિષેક પર વિવિધ પ્રકારની વાતો થઈ રહી છે. પરંતુ તમે જાણીને દંગ રહી જશો કે 19 વર્ષથી અભિષેકના નામે એવો રેકોર્ડ છે જેના વિશે તમે સાંભળ્યું પણ નહિં હોય.

અભિષેકનો આજે જન્મદિવસ

અભિષેકનો આજે જન્મદિવસ

2002માં પોતાનું ડેબ્યૂ ફિલ્મ 'રેફ્યૂઝી'થી અભિષેક બચ્ચને બોલીવુડમાં એનટ્્રી લેતાની સાથે જ એક રેકોર્ડ બનાવી લીધો. જેના કારણે એ દિવસોમાં આમિર ખાન અને રીતિક રોશનને તગડો ઝાટકો લાગ્યો હતો. આ ફિલ્મ ફ્લોપ થઈ હોવા છતાં માત્ર એ જ ચર્ચા ચાલી રહી હતી કે, લો જી બચ્ચન કા બેટા આ ગયા.

અભિષેકના કરિયરના હિસાબે સૌથી યાદગાર ફિલ્મ ગુરુ, પા, બંટી ઔ બબલીની સાથે દોસ્તાના છે. તેની આ ફિલ્મો બોક્સ ઑફિસ પર જબરદસ્ત હીટ રહી. કલ મળીને બૉક્સ ઑફિસ પર તેની કિસ્મત સાધારણ રહી.

ક્રિટિકને કારણે મળી સફળતા

ક્રિટિકને કારણે મળી સફળતા

પરંતુ ક્રિટિક્સના વખાણોએ અભિષેકનું નામ ઈન્ડસ્ટ્રીમાં બનાવી રાખ્યું. ઐશ્વર્યા સાથે લગ્ન બાદ અભિષેક પરિવારમાં ક્યાં ગુમ થયેલા જોવા મળ્યા. આજે પણ ફેન્સ અભિષેકની દમદાર વાપસીનો ઈંતેજાર કરી રહ્યા છે. ચલો તેમના જન્મદિવસ પર જાણીએ કે એવા કયા રેકોર્ડ છે જેનાથી આમિર અને રીતિક સાથે બૉીવુડમાં પણ પરછેવો છૂટી ગયો.

સૌથી મોટી ઑપનિંગ

સૌથી મોટી ઑપનિંગ

રેફ્યૂઝી ફિલ્મથી અભિષેક બચ્ચને ડેબ્યૂ કર્યું. લૉન્ચ પહેલા અભિષેકે ભારે પ્રચાર દ્વારા પોતાના ખબર દુનિયા સુધી પહોંચાડી. સૌકોઈની નજર અભિષેક પર હતી. આ ફિલ્મની ઓપનિંગ કમાણી 1.56 કરોડ રૂપિયા હતી. આ વર્ષ 2000ની સૌથી મોટ ઓપનિંગ કમાણી હતી.

આમિર, રીતિક અને શાહરુખ ફેલ

આમિર, રીતિક અને શાહરુખ ફેલ

અભિષેકની ફિલ્મની સાથે આમિર ખાનની ફિલ્મ મેલા અને રીતિક રોશનની ફિલ્મ કહો ના પ્યાર હૈ તથા શાહરુખની ફિલ્મ ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની આવી હતી જેને રેફ્યૂઝી જેવી ઓપનિંગ નહોતી મળી.

બેક ટુ બેક વધુ કમાણીવાળી ફિલ્મો

બેક ટુ બેક વધુ કમાણીવાળી ફિલ્મો

રિપોર્ટ મુજબ જ્યારે પણ વધુ કમાણી કરવા વાળી ફિલ્મોની યાદીમાં ધૂમ સીરિઝ, હેપ્પી ન્યૂ યર અને હાઉસફુલ 3નું નામ સામેલ છે. આ તમામ ફિલ્મોનો મહત્વનો ભાગ અભિષેક બચ્ચન જ છે.

આ કામ છોડી દીધું

આ કામ છોડી દીધું

એવું કહેવાય છે કે ફિલ્મોમાં આવતા પહેલા અભિષેક LIC એજન્ટના રૂપમાં કામ કરી ચૂક્યા છે. ફિલ્મોમાં આવ્યા બાદ તેમણે આ કામ છોડી દીધું.

રિયાલિટી શો

રિયાલિટી શો

બહુ ઓછા લોકો જાણે છે કે વર્ષ 2010માં કલર્સ ચેનલના એક રિયાલિટી શો નેશનલ બિંગો નાઈટને અભિષેક બચ્ચન હોસ્ટ કરી ચૂક્યા છે.

બાળપણમાં બિમારીનો શિકાર

બાળપણમાં બિમારીનો શિકાર

તમને આમિર ખાનની ફિલ્મ તારે જમીન પર યાદ હશે. આ ફિલ્મમાં જે બિમારીનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો તેનો શિકાર અભિષેક બચ્ચન બાળપણમાં થઈ ચૂક્યો છે. જેને ડિસ્લેક્સિયા કહેવાય છે.

અભિષેક પાસે સલાહ લે છે પત્ની

અભિષેક પાસે સલાહ લે છે પત્ની

એવું પણ કહેવાય છે કે પત્ની ઐશ્વર્યા કોઈપણ ફિલ્મ પસંદ કરતા પહેલા અભિષેકની સલાહ લે છે. ઐશને જ્યારે પણ સ્ક્રિપ્ટ રિવ્યૂ કરવાની હોય છે તો તે અભઇષેકનો જ ફીડબેક લે છે.

મારી પાસે કોઈ Sad Story નહોતી એટલે મને ડાંસ ઈન્ડિયા ડાંસમાંથી કાઢી મૂકી- દંગલ એક્ટ્રેસ સાન્યામારી પાસે કોઈ Sad Story નહોતી એટલે મને ડાંસ ઈન્ડિયા ડાંસમાંથી કાઢી મૂકી- દંગલ એક્ટ્રેસ સાન્યા

English summary
know about superstar abhishek bachchan on his 42nd birthday,see his rare pictures and know everything here
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X