Video/Pics : 50 વર્ષનુ થયું ‘લગ જા ગલે...’, લતા કહે - આજે પણ યુવાન છે....

મુંબઈ, 30 જૂન : આજે પણ મહાન સંગીતકાર મદન મોહનનું કમ્પોઝિશન ‘લગ જા ગલે...' જ્યારે ટેલીવિઝન કે રેડિયો ઉપર વાગે છે, તો પગ જાણે થંભી જાય છે. આ ગીતનું સંગીત અને તેનો અવાજ દરેકને આજે પણ મોહિત કરી દે છે. આ ગીતને આજે 50 વર્ષ પૂર્ણ થયાં છે, પરંતુ આજે પણ આ ગીતની કશિશ લોકો અનુભવે છે. આ ગીતને સ્વરબદ્ધ કર્યુ હતું ભારત કોકિલા લતા મંગેશકરે કે જેમણે પોતે આ ગીત આજે પણ યુવાન હોવાની વાત કહી છે.

લતા મંગેશકરે ટ્વિટર પર લખ્યું છે - ‘નમસ્કાર, આ વર્ષે ‘લગ જા ગલે...' ગીતને 50 વર્ષ પૂરા થઈ રહ્યાં છે. એવુ મધુર ગીત આજે પણ જુનુ નથી લાગતું.' લતાએ ગીતની વેબ લિંક પણ સોશિયલ સાઇટ પર નાંખી અને લખ્યું - ‘યે અમર ગીત આપકી સેવા મેં પ્રસ્તુત હૈ.'

નોંધનીય છે કે ‘લગ જા ગલે...' ગીત આજથી પચાસ વર્ષ અગાઉ આવેલી સુપરહિટ ફિલ્મ વો કૌન થીનું છે. આ ગીત અભિનેત્રી સાધના અને અભિનેતા મનોજ કુમાર ઉપર શૂટ કરવામાં આવ્યુ હતું. સસ્પેંસ અને રોમાંસથી ભરપૂર વો કૌન થી ફિલ્મે સફળતાના નવા ઝંડા ગાડ્યા હતાં કે જેમાં સૌથી મોટો હાથ આ ફિલ્મના ગીતોનો હતો. વો કૌન થી ફિલ્મ મદન મોહન તથા લતા મંગેશકરની સુંદર કૃતિઓમાંની એક છે.

જુઓ વો કૌન થી ફિલ્મના ગીત ‘લગ જા ગલે...'ની તસવીરી ઝલક અને માણો વીડિયો :

પગ થંભી જાય...

પગ થંભી જાય...

આજે પણ મહાન સંગીતકાર મદન મોહનનું કમ્પોઝિશન ‘લગ જા ગલે...' જ્યારે ટેલીવિઝન કે રેડિયો ઉપર વાગે છે, તો પગ જાણે થંભી જાય છે.

મોહિત કરી દેતુ ગીત

મોહિત કરી દેતુ ગીત

આ ગીતનું સંગીત અને તેનો અવાજ દરેકને આજે પણ મોહિત કરી દે છે. આ ગીતને આજે 50 વર્ષ પૂર્ણ થયાં છે, પરંતુ આજે પણ આ ગીતની કશિશ લોકો અનુભવે છે.

લતાનો અવાજ

લતાનો અવાજ

આ ગીતને સ્વરબદ્ધ કર્યુ હતું ભારત કોકિલા લતા મંગેશકરે કે જેમણે પોતે આ ગીત આજે પણ યુવાન હોવાની વાત કહી છે.

પચાસ વર્ષનુ થયુ

પચાસ વર્ષનુ થયુ

લતા મંગેશકરે ટ્વિટર પર લખ્યું છે - ‘નમસ્કાર, આ વર્ષે ‘લગ જા ગલે...' ગીતને 50 વર્ષ પૂરા થઈ રહ્યાં છે. એવુ મધુર ગીત આજે પણ જુનુ નથી લાગતું.'

યે અમર ગીત...

યે અમર ગીત...

લતાએ ગીતની વેબ લિંક પણ સોશિયલ સાઇટ પર નાંખી અને લખ્યું - ‘યે અમર ગીત આપકી સેવા મેં પ્રસ્તુત હૈ.'

વો કૌન થીનુ ગીત

વો કૌન થીનુ ગીત

‘લગ જા ગલે...' ગીત આજથી પચાસ વર્ષ અગાઉ આવેલી સુપરહિટ ફિલ્મ વો કૌન થીનું છે.

સાધના-મનોજ

સાધના-મનોજ

આ ગીત અભિનેત્રી સાધના અને અભિનેતા મનોજ કુમાર ઉપર શૂટ કરવામાં આવ્યુ હતું.

ગીત-સંગીતે ફિલ્મ સફળ

ગીત-સંગીતે ફિલ્મ સફળ

સસ્પેંસ અને રોમાંસથી ભરપૂર વો કૌન થી ફિલ્મે સફળતાના નવા ઝંડા ગાડ્યા હતાં કે જેમાં સૌથી મોટો હાથ આ ફિલ્મના ગીતોનો હતો.

સુંદર કૃતિ

સુંદર કૃતિ

વો કૌન થી ફિલ્મ મદન મોહન તથા લતા મંગેશકરની સુંદર કૃતિઓમાંની એક છે.

માણો વીડિયો

માણો વો કૌન થી ફિલ્મના ગીત ‘લગ જા ગલે...'નો વીડિયો :

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X