Latest Photos: ગબ્બર ઇઝ બેક અક્ષય અને શ્રૃતિની જોડી
અક્ષય કુમારની મચ વેટેડ ફિલ્મ "ગબ્બર ઇઝ બેક" આ શુક્રવારે રિલિઝ થવાની છે. પ્રોડૂસર સંજય લીલા ભણસાળીની આ ફિલ્મ ક્રિશ દ્વારા ડાયરેક્ટ કરવામાં આવી છે. ત્યારે આ ફિલ્મના લીડ રોલ શ્રૃતિ હસન અને અક્ષય કુમારની નવી જોડી હાલ તો દર્શકોમાં ખાસ્સી લોકપ્રિય થઇ રહી છે.
અક્ષય કુમારનો સિરિયલ અંદાજ અને શ્રૃતિ હસનનો ચૂલબુલી અવતાર દર્શકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. જો કે આ ફિલ્મમાં કરીના કપૂરએ પણ એક નાનકડો રોલ કર્યો છે. ત્યારે આ ફિલ્મની કેટલીક લેટેસ્ટ તસવીરો અમે તમારા માટે લઇને આવ્યા છીએ. ત્યારે જુઓ "ગબ્બર ઇઝ બેક"ના લેટેસ્ટ ફોટો આ ફોટો સ્લાઇડરમાં...

ચૂલબૂલી શ્રૃતિ
આ ફિલ્મમાં બોલીવૂડ એકટ્રેસ શ્રૃતિ હસનની સુંદરતા તમને તેની કાયલ ના કરી દે તો નવાઇ નહીં!

યુનિક જોડી
વળી સ્ટ્રોંગ અને સિરિયસ લૂક આપતા અક્ષય કુમાર અને ચૂલબૂલી શ્રૃતિની આ જોડી લાગે છે યુનિક અને દર્શકો પણ આ અનોખી જોડીને જોવા છે બેકરાર.

ગીતો છે હીટ
આ ફિલ્મનું ગીત "કોફી પીતે પીતે" દર્શકોના મોઢા પર ચઢી રહ્યું છે. તો બીજી તરફ આ ગીતમાં શ્રૃતિ લાગી રહી છે બ્યૂટીફૂલ

મરાઠી મુલગી
જો કે આ ફિલ્મમાં શ્રૃતિ એક મરાઠી મુગલી બની છે.

ફિલ્મના ગીતો
આ ફિલ્મના અત્યાર સુધી 4 ગીતો રિલિઝ થઇ ગયા છે ત્યારે "વરના ગબ્બર આ જાયેગા" અને "તેરી મેરી કહાનિયા" દર્શકોમાં ધૂમ મચાવી રહ્યા છે.

ડાયલોગ પ્રોમો
"પાવર વાલા ડંડા" જેવા ગબ્બર ફિલ્મના ડાયલોગ પ્રોમોએ પણ લોકોનું ધ્યાન આકર્ષિક કરી રહ્યા છે.

રાઉડી પછી ગબ્બર
સંજય લીલા ભણસાળી અને અક્ષય કુમાર આ પહેલા પણ "રાઉડી રાઠોડ" ફિલ્મમાં બોક્સ ઓફિસની ટંકશાળ પાડી ચૂક્યા છે ત્યારે આ સફળ જોડીની આવનારી ફિલ્મ ગબ્બર ઇઝ બેકથી પણ લોકોને ભારે અપેક્ષાઓ છે.

કરીનાનો કેમિયો
આ ફિલ્મમાં કરીનાએ એક કેમિયો રોલ કર્યો છે અને એક સોંગ પણ. જે હાલ લોકોની જીભે ચઢી રહ્યું છે.

"મજૂર દિવસ" પર રિલિઝ
ત્યારે આ ફિલ્મ પહેલી મે એટલે કે "મજૂર દિવસ" રિલિઝ થવાની છે. ભષ્ટ્રાચાર પર આધારીત આ ફિલ્મ લોકોને કેટલી ગમે છે તે તો હવે જોવું જ રહ્યું.

સોનૂ સૂદ, પ્રકાશ રાજ
જો કે આ ફિલ્મમાં સોનૂ સૂદ અને પ્રકાશ રાજ પણ મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે.
-
રાજીવ ચંદ્રશેખરનો દાવો: કેરળમાં ભાજપના નેતૃત્વ હેઠળના NDAનો ઉદય થશે -
તમારી યાદશક્તિ વધારવા માટે પાંચ અસરકારક ટિપ્સ -
Uttarakhand News: દેહરાદૂન પુસ્તક મેળામાં ગઢવાલી અને કુમાઉની સાહિત્ય છવાયું, ૨૬ નવા પુસ્તકોનું વિમોચન થયું -
તમિલનાડુના મુખ્યમંત્રી મેટ્રો ટ્રેનમાં મુસાફરો સાથે સંવાદ કર્યો -
Artemis II Splash Down: નાસાના અવકાશયાત્રીઓ સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
ભાજપના નેતા પીસી જ્યોર્જે FCRA સુધારા બિલ પસાર થવા અંગે કેથોલિક બિશપ્સની ટીકા કરી -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ?






Click it and Unblock the Notifications
