જુઓ ફિલ્મ બાજીરાવ મસ્તાનીના Leaked Photos
સંજય લીલા ભણસાલીની ફિલ્મ બાજીરાવ મસ્તાનીના શૂટિંગના ફોટો થયા લિંક. રણવીર કપૂર, દિપિકા પાદુકોણ અને પ્રિયંકા ચોપરાને દર્શાવતી આ ફિલ્મ ડિસેમ્બરમાં રિલિઝ થવાની છે.
નોંધનીય છે કે ભણસાલી પહેલા જ આ ફિલ્મને લઇને સચેત છે અને તે રણવીર કે દિપિકાનો આ ફિલ્મમાં કેવો લૂક છે તે બહાર આવવા દેતા નથી. પણ જયપુરના અમ્બર ફોર્ટ ખાતે જ્યારે આ ફિલ્મનું શૂટિંગ થઇ રહ્યું હતું ત્યારે તેના ફોટો ઇન્ટરનેટથી લિક થઇ ગયા.
વધુમાં રણવીર કપૂર શૂટિંગ દરમિયાન ઇજાગ્રસ્ત છે. તેથી હાલ તેમના બોડીડબલ દ્વારા આ ફિલ્મનું શૂટિંગ થઇ રહ્યું છે. ત્યારે કેવો છે બાજીરાવ મસ્તાની ફિલ્મનો લૂક તે જુઓ આ તસ્વીરોમાં...

બાજીરાવ મસ્તાનીના લિક ફોટો
બાજીરાવ મસ્તાનીનું શૂટિંગ

બાજીરાવ મસ્તાનીના લિક ફોટો
બાજીરાવ મસ્તાનીનું શૂટિંગ

બાજીરાવ મસ્તાનીના લિક ફોટો
બાજીરાવ મસ્તાનીનું શૂટિંગ

બાજીરાવ મસ્તાનીના લિક ફોટો
બાજીરાવ મસ્તાનીનું શૂટિંગ

બાજીરાવ મસ્તાનીના લિક ફોટો
બાજીરાવ મસ્તાનીનું શૂટિંગ

બાજીરાવ મસ્તાનીના લિક ફોટો
બાજીરાવ મસ્તાનીનું શૂટિંગ












Click it and Unblock the Notifications
