પૂનમ પાન્ડેની એડલ્ટ ફિલ્મની તસવીરો લીક
મુંબઈ, 1 નવેમ્બર : પૂનમ પાન્ડે એટલે કે ઇન્ટરનેટની બિંદાસ્ત બાળા. તેને જોવા માટે લોકો વચ્ચે સ્પર્ધા ચાલતી હોય છે. આ વાત પૂનમ જાણે છે. એટલે જ તો તેણે પોતાની એડલ્ટ ફિલ્મની ચર્ચા કઈંક આવી રીતે ટ્વિટર પર ફેલાવી કે લોકોમાં ખળભળાટ મચી ગયો. જોકે પૂનમ દ્વારા તેની ફિલ્મનું નામ સસ્પેંસ રખાયું છે, પરંતુ તેની ફિ્લમની તસવીરો ઇન્ટરેટ પર લીક થઈ ગઈ છે.

ઇન્ટરનેટ પર આ તસવીરો જોઇ હવે લોકો પૂનમને થોડીક વધારે જ શોધશે, કારણ કે ફિલ્મની તસવીરોમાં પૂનમ પૂર્ણત્વે ન્યુડ છે.
આપને જણાવી દઇએ કે પૂનમે જણાવ્યુ હતું કે તેની આવનાર ફિલ્મ માત્ર પાંચ અક્ષરોથી શરૂ થાય છે. પ્રથમ અક્ષર એ, બીજો અક્ષર એચ છે. તેણે એચ ફૉર હૅબિટ એટલે કે દર્શકો તેને પોતાની આદત બનાવી લે અને ત્રીજો અક્ષર એસ એટલે કે સેક્સ અને ચોથો અક્ષર એન ફૉર ન્યુડ. હવે તેણે પાંચમો અક્ષર એ પોસ્ટ કર્યો છે. પૂનમે જણાવ્યું છે કે એ ફૉર એપલ નહિં, ઍપ્લાય ટુ માય બૉડી.
પૂનમે આગળ લખ્યું છે કે અત્યાર સુધી તેણે પોતાની ફિલ્મના પાંચેય અક્ષરો એ, એચ, એસ, એન અને એ પોસ્ટ કર્યાં છે. હવે આપે બતાવવું છે કે તેની ફિલ્મનું નામ શું છે? ફિલ્મનો શીર્ષક પાંચ અક્ષરોથી શરૂ થાય છે. પૂનમે લખ્યું છે કે હવે આપ લોકો બતાવો કે ફિલ્મનું નામ શું છે શાન કે અહેસાન? મને આપ તમામ લોકોના જવાબનો ઇંતેજાર રહેશે.
પૂનમે એમ પણ લખ્યું છે કે ફિલ્મ કેવી હશે એટલે કે આપને મારી ફિલ્મમાં સેક્સની દરેક અદા જોવા મળશે કે જે લોકો અલગ-અલગ શોધતાં ફરે છે. પૂનમે જણાવ્યું કે તેની ફિલ્મ પુખ્તો માટે હશે. તેમાં તમામ મસાલા હશે. ફિલ્મનું દિગ્દર્શન અમિત સક્સેના કરશે. અમિત સક્સેનાએ અગાઉ જિસ્મ 2 ફિલ્મનું દિગ્દર્શન કર્યુ હતું.












Click it and Unblock the Notifications
