Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

એક સમયે આટલો ગાઢ હતો ઐશ-સલ્લુનો પ્રેમ

આમ તો બૉલીવુડમાં દરરોજ એક પ્રેમ કહાણીનું સર્જન થાય છે અને એક તૂટે છે. અભિનેતા અને અભિનેત્રીઓ કે પછી અભિનેત્રીઓ અને અભિનેતાઓના અન્ય કોઇ સેલિબ્રિટી્ઝ સાથેના પ્રેમ પ્રસંગો અંગે અવાર નવાર આપણને સમાચાર પત્રો કે પછી ગોસીપ મેગેઝીન્સમાં વાંચવા અથવા તો સંભળવા મળતા હોય છે, પરંતુ આ બધાની વચ્ચે એક એવી પ્રેમ કહાણી છે કે, જે અંગે નાની અમથી વાત પણ જો આપણને જાણવા કે પછી જોવા મળી જાય તો તે અંગે આપણે ધ્યાન અને રસપુર્વક સાંભળતા અથવા તો વાંચતા હોઇએ છીએ.

જી હાં, આ પ્રેમ કહાણી અન્ય કોઇની નહીં પરંતુ બૉલીવુડની મોસ્ટ બ્યૂટિફૂલ અભિનેત્રી અને બૉલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચનની વહુ એશ્વર્યા રાય બચ્ચન અને બૉલીવુડ બેડ બોય સલમાન ખાન અંગેની છે. માત્ર બૉલીવુડ રસિયા જ નહીં પરંતુ સામાન્ય લોકો કે જેઓ બૉલીવુડની ચહલ-પહલ પર વિશેષ ધ્યાન નથી આપતા તેઓ પણ એક વાર તો આ પૂર્વ પ્રેમી પંખીડાઓ સાથે જાડાયેલી બાબતો પર ઉડતી નજર ફેરવી લે છે. ત્યારે આજે અમે અહીં આ પ્રેમી પંખીડા સાથે જોડાયેલી છે. થોડાક સમય પહેલા આ પૂર્વ પ્રેમી જોડાં અંગેની કેટલીક તસવીરો નેટ પર ફરતી થઇ હતી. જે અમે અહીં રજૂ કરી રહ્યાં છીએ.

સલમાન સાથે એશ્વર્યા

સલમાન સાથે એશ્વર્યા

એક ઇવેન્ટમાં સલમાન ખાન સાથે હાજર રહેલી એશ્વર્યા રાય બચ્ચન.

એશ-સલમાનની અંગત તસવીર

એશ-સલમાનની અંગત તસવીર

મીડિયામાં લીક થયેલી સલમાન ખાન અને એશ્વર્યા રાય બચ્ચનની અંગત તસવીર

એશ-સલમાનના પ્રેમને રજૂ કરતી તસવીર

એશ-સલમાનના પ્રેમને રજૂ કરતી તસવીર

એક ફિલ્મના શૂટિંગ બાદ જઇ રહેલી એશ્વર્યાને કાર સુધી મુકવા આવેલો સલમાન ખાન

ખટ્ટી-મીઠ્ઠી નોકજોક

ખટ્ટી-મીઠ્ઠી નોકજોક

આ તસવીરમાં એશ્વર્યા રાય બચ્ચન અને સલમાન ખાન વચ્ચેની ખટ્ટી-મીઠી નોકજોક જોવા મળે છે.

એક ઇવેન્ટમાં સલમાન અને એશ્વર્યા

એક ઇવેન્ટમાં સલમાન અને એશ્વર્યા

એક ઇવેન્ટમાં હાજર રહેલા સલમાન ખાન અને એશ્વર્યા રાય બચ્ચન

હળવી પળમાં સલમાન અને એશ્વર્યા

હળવી પળમાં સલમાન અને એશ્વર્યા

એક ફિલ્મની ઇવેન્ટ દરમિયાન હળવી પળોમાં જોવા મળી રહેલા સલમાન ખાન અને એશ્વર્યા રાય

સલમાનના પરિવાર સાથે એશ્વર્યા

સલમાનના પરિવાર સાથે એશ્વર્યા

સલમાન ખાનના પરિવાર સાથેની એશ્વર્યા રાયની તસવીર

એશને ચુંબન કરી રહેલો સલમાન

એશને ચુંબન કરી રહેલો સલમાન

આ તસવીરમાં સલમાન ખાન એશ્વર્યા રાય બચ્ચનને ચુંબન કરતો જોવા મળે છે.

એશ-સલ્લુની મજાક મસ્તી

એશ-સલ્લુની મજાક મસ્તી

આ તસવીરમાં સલમાન ખાન અને એશ્વર્યા રાય મજાક મસ્તી કરતા જોવા મળી રહ્યાં છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X