LFW 2014 : બૉલીવુડ હસીનાઓએ વરસાવ્યો પોતાના હુશ્નનો કહેર

મુંબઈ, 26 ઑગસ્ટ : લૅક્મે ફૅશન વીક 2014 જેટલી ધામધૂમથી શરૂ થયુ હતું, તેટલી જ રંગીનિયત સાથે સમાપ્ત પણ થઈ ગયું. આ દરમિયાન ઘણી બૉલીવુડ સેલિબ્રિટીઓ શોસ્ટૉપર બની અને તેમણે ઑડિયંસને મધુર યાદો સાથે વિદા કર્યાં.

લૅક્મે ફૅશન વીક પહેલા જ દિવસથી લાઇમલાઇટમાં હતું અને તેમાં પણ શિલ્પા શેટ્ટી દ્વારા રૅમ્પ વૉક કરાયા બાદ તે વધુ ચર્ચામાં આવી ગયું, કારણ કે રૅમ્પ વૉક દરમિયાન શિલ્પાએ ઉપ્સ મોમેંટમાંથી પસાર થવુ પડ્યું હતું. લૅક્મે ફૅશન વીક દરમિયાન ઘણા ડિઝાઇનરોએ પોતાના કલેક્શન રજૂ કરવા માટે બૉલીવુડ સેલિબ્રિટીઓનો સહારો લીધો, પણ કેટલાય એવા પણ ડિઝાઇનર જોવા મળ્યાં કે જેમણે બૉલીવુડ સેલિબ્રિટીઓનો સહારો ન લીધો.

ચાલો તમને પણ બતાવીએ લૅક્મે ફૅશન વીક 2014માં સેલિબ્રિટીઓના જલવા :

દીયા મિર્ઝા

દીયા મિર્ઝા

દીયા મિર્ઝા ડિઝાઇનર વિક્રમ ફડનીસ માટે શોસ્ટૉપર બન્યાં. સુંદર પીળા લહેંગામાં તેઓ કહેર વરસાવતા હતાં.

બિપાશા બાસુ

બિપાશા બાસુ

બિપાશા બાસુએ રૅમ્પ વૉક માટે બ્રાઇડલ લહેંગાની પસંદગી કરી કે જેમાં તેઓ ખૂબ સુંદર લાગતા હતાં.

પ્રિયંકા ચોપરા

પ્રિયંકા ચોપરા

પ્રિયંકા ચોપરાએ વરુણ બહલની ડિઝાઇન માટે રૅમ્પ વૉક કર્યું. પ્રિયંકાનો લુક ખૂબ સ્માર્ટ હતો.

તાપસી પન્નૂ

તાપસી પન્નૂ

સાઉથની એક્ટ્રેસ તાપસી પન્નૂ ટ્રેડનિશનલ વૅરમાં વધુ સુંદર લાગતા હતાં. તેમણે ગૌરાંગ શાહ માટે રૅમ્પ વૉક કર્યું.

ગીતા બસરા

ગીતા બસરા

આ કોબાલ્ટ ગાઉનમાં ગીતા બસરા ચમકતા હતાં. તેમણે સૌગાત પૉલના ડિઝાઇનર વૅર માટે રૅમ્પ વૉક કર્યું.

મલાઇકા અરોરા ખાન

મલાઇકા અરોરા ખાન

મલાઇકા અરોરા તો કોઈ પણ ડ્રેસમાં બ્યુટીફુલ લાગે છે. તેમણે રેડ ગાઉનમાં રૅમ્પ વૉક કર્યું.

જેસી રંધાવા

જેસી રંધાવા

જ્યારે જેસી રંધાવાએ ડિઝાઇનર શાંતનુ તથા નિખિલ માટે રૅમ્પ વૉક કર્યું, ત્યારે તેઓ રાજકુમારી જેવા લાગતા હતાં.

સોનલ ચૌહાણ

સોનલ ચૌહાણ

સોનલ ચૌહાણે વ્હાઇટ કલરનો ડ્રેસ પહેર્યો હતો કે કાંચ કામ હતું. તેમના ડિઝાઇનર પૂર્વી દોશી હતાં.

વાણી કપૂર

વાણી કપૂર

બૉલીવુડ અભિનેત્રી વાણી કપૂરે લાલ કલરના પોશાકમાં રૅમ્પ વૉક કર્યું.

શ્રિયા સરન

શ્રિયા સરન

શ્રિયા સરને દુલ્હનના વેશમાં કૅટ વૉક કર્યું. તેમણે મસ્ટર્ડ યલો તથા ગ્રીન સાડી પહેરી હતી.

એલી અવરમ

એલી અવરમ

બિગ બૉસ ફૅમ એલી અવરમ પણ શોસ્ટૉપર બન્યાં. તેમણે રેડ લેસ ગાઉન પહેર્યુ હતું.

શિલ્પા શેટ્ટી

શિલ્પા શેટ્ટી

ડિઝાઇનર મસાબાના શોસ્ટૉપર બનનાર શિલ્પાએ આ મૅક્સીમાં પોતાની પાતળી કમરને ખૂબ જ સુંદર અંદાજમાં રજૂ કરી.

લીઝા હૅડન

લીઝા હૅડન

રૅમ્પ પર લીઝા હૅડન બેસ્ટ લાગતા હતાં. તેમણે ડિઝાઇનર રિદ્ધિ મહેરા માટે કૅટ વૉક કર્યું. તેમણે સિલ્વર તથા બ્લ્યુ રંગનુ ગાઉન પહેર્યુ હતું.

કરીના કપૂર

કરીના કપૂર

કરીના કપૂરે મનીષ મલ્હોત્રા માટે શોસ્ટૉપરની ભૂમિકા ભજવી. તેમણે ચમકદાર આઉટફિટ પહેર્યુ હતું.

ચિત્રાંગદા સિંહ

ચિત્રાંગદા સિંહ

લૅક્મે ફૅશન વીકમાં ચિત્રાંગદા સિંહ પણ દુલ્હનના લિબાસમાં દેખાયા હતાં.

ડાયના પેંટી

ડાયના પેંટી

ડાયના પેંટીનું રૅમ્પ વૉક.

એશા ગુપ્તા

એશા ગુપ્તા

એશા ગુપ્તા આ ડ્રેસમાં ખૂબ જ જચતા હતાં.

ઇલિયાના

ઇલિયાના

ઇલિયાનાએ પણ પોતાના હુશ્નનો જલવો પાથર્યો હતો.

જૅકલીન ફર્નાન્ડીઝ

જૅકલીન ફર્નાન્ડીઝ

જૅકલીન ફર્નાન્ડીઝે આમ રૅમ્પ વૉક કરી ઑડિયંસમાં કિક મારી હતી.

કોંકણા સેન શર્મા

કોંકણા સેન શર્મા

કોંકણા સેન શર્માએ પણ રૅમ્પ વૉક કરી હુશ્નનો કહેર વરસાવ્યો હતો.

નરગિસ ફખરી

નરગિસ ફખરી

ગુલાબી કપડાંમાં નરગિસ ફખરી છવાઈ ગયા હતાં.

નેહા ધુપિયા

નેહા ધુપિયા

નેહા ધુપિયાએ પણ હુશ્નનો કહેર વરસાવ્યો હતો.

શ્રુતિ હસન

શ્રુતિ હસન

શ્રુતિ હસન આ ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગતા હતાં.

સુષ્મિતા સેન

સુષ્મિતા સેન

સુષ્મિતા સેને પણ પોતાની અદાઓના જલવા પાથર્યા હતાં.

યુવરાજ સિંહ

યુવરાજ સિંહ

રૉકિંગ સ્ટાઇલમાં યુવરાજ સિંહે પણ રૅમ્પ વૉક કર્યુ હતું.

આ પણ વાંચો

આ પણ વાંચો

કૉમેડી નાઇટ્સના સેટ પર શાહિદ-શ્રદ્ધા-કપિલની ધમાલ

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X