7 સુપર ફ્લોપ સ્ટારની સેક્સી દીકરીઓ, તસ્વીરોમાં સુપર હોટ
હાલમાં બોલિવૂડમાં સ્ટાર કિડ્સ હોવું એક મોટી ઉપલબ્ધી બની ચુકી છે. ખાન અને કપૂરથી અલગ આ બધા જ સ્ટાર કિડ્સ પોતાને બોલિવૂડમાં સ્થાપિત કરવા માટે તૈયારી કરી રહ્યા છે.
હાલમાં બોલિવૂડમાં સ્ટાર કિડ્સ હોવું એક મોટી ઉપલબ્ધી બની ચુકી છે. ખાન અને કપૂરથી અલગ આ બધા જ સ્ટાર કિડ્સ પોતાને બોલિવૂડમાં સ્થાપિત કરવા માટે તૈયારી કરી રહ્યા છે. હાલમાં ઘણા બોલિવૂડ અભિનેતાઓના છોકરાઓ એન્ટ્રી કરવા માટે લાઈનમાં લાગ્યા છે. હાલમાં અમે આજે કેટલીક સ્ટાર કિડ્સ વિશે વાત કરવા જઈ રહ્યા છે, જેઓ બોલિવૂડમાં જલ્દી એન્ટ્રી કરી શકે છે.
આ પણ વાંચો: બોલિવૂડની 10 અભિનેત્રીઓના ટોપલેસ ફોટોશૂટ, બધું જ દેખાયું

સના પંચોલી
આદિત્ય પંચોલીના દીકરા સુરજ પંચોલી પછી હવે તેમની દીકરી સના પંચોલી ખુબ જ જલ્દી બોલિવૂડમાં એન્ટ્રી કરવા જઈ રહી છે. સના પંચોલીની ફોટો સોશ્યિલ મીડિયા પર ખુબ જ વાયરલ થાય છે.

શાનદાર બોન્ડિંગ
આદિત્ય પંચોલી અને ઝરીના વહાબની દીકરી સના પંચોલી હાલમાં જ જીક્યૂ એવોર્ડમાં જોવા મળી. ભાઈ-બહેનમાં શાનદાર બોન્ડિંગ છે.

અનન્યા પાંડે
ચંકી પાંડેની દીકરી અનન્યા પાંડે હવે સુપરસ્ટારની લિસ્ટમાં આવી ચુકી છે. સારા અલી ખાન અને જાહ્નવી પછી હવે અનન્યા પાંડે પણ બોલિવૂડમાં ડેબ્યુ કરવા માટે તૈયાર છે.

સ્ટુડન્ટ ઓફ ધ યર 2
અનન્યા પાંડે ખુબ જ જલ્દી સ્ટુડન્ટ ઓફ ધ યર 2 ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મમાં તે ટાઇગર શ્રોફ સાથે જોવા મળશે.

શનાયા કપૂર
સંજય કપૂરની દીકરી શનાયા કપૂરની ફોટો પણ સોશ્યિલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. શનાયા કપૂર દેખાવમાં ખુબ જ સુંદર છે.

શનાયા કપૂર
શનાયા કપૂર અંગે એવી ખબર આવી રહી છે કે આ વર્ષના અંત સુધીમાં તે પોતાના બોલિવૂડ ડેબ્યુ અંગે માહિતી આપી શકે છે.

દિશાની ચક્રવર્તી
મિથુન ચક્રવર્તીની દત્તક લીધેલી દીકરી દિશાની ચક્રવર્તી છે. દિશાની ચક્રવર્તી પણ અભિનયમાં રુચિ ધરાવે છે.

રિવા કિશન
થોડા દિવસ પહેલા જ ખબર આવી હતી કે રવિ કિશનની દીકરી રિવા કિશન મોટા પરદે ડેબ્યુ કરવા જઈ રહી છે.

પલક તિવારી
શ્વેતા તિવારીની દીકરી પલક તિવારી ગયા વર્ષે પોતાનો બોલિવૂડ ડેબ્યુ કરવાની હતી પરંતુ અભ્યાસને કારણે તેને એવું નહિ કર્યું. આ વર્ષે તેનો બોલિવૂડ ડેબ્યુ થઇ શકે છે.
-
Gold Rate Today: 18 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Petrol Diesel Price: 18 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather Today: યુપી-એમપી સહિત 6 રાજ્યોમાં વરસાદની આશંકા, રાજસ્થાનમાં હીટવેવનું એલર્ટ જાહેર -
IPL 2026 : સનરાઈઝર્સની કમાન ઈશાન કિશના હાથમાં, સ્ટેન્ડઈન કેપ્ટન નિયુક્ત -
IPL 2026 First Match: પહેલી મેચ ક્યારે અને ક્યાં રમાશે? આ બે ટીમો વચ્ચે થશે પ્રથમ મુકાબલો -
ગરમી વચ્ચે માવઠાની આફત, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી -
રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવશે, જાણો પુરો કાર્યક્રમ -
અશાંત ધારામાં મોટા ફેરફાર: વિધાનસભામાં રજૂ થશે નવું સુધારા વિધેયક -
ગુજરાતમાં જલ્દી બદલાઈ જશે લગ્ન અને લીવ ઈનના નિયમો, અહેવાલ સોંપાયો -
ગેસ પુરવઠો ખોરવાતા મોરબી સિરામિક ઉદ્યોગમાં વેકેશનની જાહેરાત, આટલા દિવસ બંધ રહેશે -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાના ભાવમાં સતત ઘટાડો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ રેટ -
જામનગર પંથકમાં કમોસમી વરસાદ, કાલથી આ જિલ્લાઓમાં આગાહી











Click it and Unblock the Notifications
