લોકસભા ચૂંટણી પરિણામ 2019 - આ બોલિવુડ સ્ટાર્સે આપ્યા પીએમ મોદીને અભિનંદન
રિતેશ દેશમુખથી લઈ આશા ભોંસલે, પરેશ રાવલ, રવિના ટંડન, પ્રીતિ ઝિંટા.. બધા સ્ટાર્સે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને બીજી ઈનિંગ માટે શુભકામનાઓ પાઠવી છે.
લોકસભા ચૂંટણી 2019ની મત ગણતરી ચાલુ છે. એક એક કરીને બધા પરિણામ સામે આવી રહ્યુ છે. રૂઝાનોમાં ભાજપના નેતૃત્વવાળા એનડીએને જબરદસ્ત લીડ મળતી દેખાઈ રહી છે જેનાથી સ્પષ્ટ છે કે એક વાર ફરીથી મોદી સરકાર બનવાની છે. મત ગણતરીના આ રૂઝાનને જોતા બોલિવુડ સ્ટાર્સે સોશિયલ મીડિયામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અભિનંદન આપવા શરૂ કરી દીધા છે.

બીજી ઈનિંગ માટે શુભકામનાઓ
રિતેશ દેશમુખથી લઈ આશા ભોંસલે, પરેશ રાવલ, રવિના ટંડન, પ્રીતિ ઝિંટા.. બધા સ્ટાર્સે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને બીજી ઈનિંગ માટે શુભકામનાઓ પાઠવી છે. અને દેશા ઉજ્વળ ભવિષ્યની કામના કરી છે. સાઉથ અને બોલિવુડના સ્ટાર સિદ્ધાર્થે તો ત્યાં સુધી લખી દીધુ કે જો મોદી સરકાર ના બનતી તો હું હંમેશા માટે ટ્વીટર છોડી દઈશ. વળી, વિવેક ઓબેરૉયે પોતાની ફિલ્મ મોદી બાયોપિકનું એક પોસ્ટર શેર કર્યુ છે.
|
આપણે સુરક્ષિત હાથોમાં છીએ
પરેશ રાવલે સરદાર વલ્લભ ભાઈ પટેલને યાદ કરીને લખ્યુ - પહેલા પણ કહ્યુ હતુ અને ફરીથી કહી રહ્યો છુ. સરદાર પટેલે ભારતને એક કર્યા હતા અને નરેન્દ્ર મોદી તેને વિખરાવા નહિ દે. એટલા માટે ચિંતા ના કરો. આપણે સુરક્ષિત હાથોમાં છીએ. જય હો. વંદે માતરમ.
|
મતદારોએ બુદ્ધિમાની સાથે મત આપ્યા
આશા ભોંસલેએ લખ્યુ છે કે ભારતીય મતદારોએ બુદ્ધિમાની સાથે મત આપ્યા છે. આદરણીય પીએમ મોદી, એનડીએ અને ભાજપને અભિનંદન, જે દેશને સુવર્ણ યુગમાં લઈને ગયા છે જેની ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા.
India 🇮🇳 has decided- Democracy needs to be celebrated. Many Congratulations to our Hon Prime Minister @narendramodi ji on this huge verdict.
— Riteish Deshmukh (@Riteishd) 23 May 2019
INDIA has given its verdict ! Congrats to INDIA’s BIGGEST UNITER ( in votes n in belief)and LEADER @narendramodi ! Ppl love you !! Wat a win ! Welcome back
— Ekta Kapoor (@ektaravikapoor) 23 May 2019
Congratulations #PrimeMinister @narendramodi ji for a historic win in the #Elections2019. I hope you will take us to great heights. I promise to always voice my honest opinions in the interest of our great nation as a citizen without fear. Please spread love. God bless. Jai Hind.
— Siddharth (@Actor_Siddharth) 23 May 2019
-
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા





Click it and Unblock the Notifications
