માધુરી દીક્ષિતના પિતાની શોકસભામાં ઉમટ્યું બૉલીવુડ
મુંબઈ, 17 સપ્ટેમ્બર : બૉલીવુડના સુંદર અભિનેત્રી માધુરી દીક્ષિતના પિતાનું શુક્રવારે નિધન થઈ ગયું. માધુરી દીક્ષિતના પિતા 91 વર્ષના હતાં અને લાંબા સમયથી બીમાર હતાં. શંકર દીક્ષિતે આજે સવારે છેલ્લા શ્વાસ લીધા. જેમને શ્રદ્ધાંજલિ અર્પવા માટે મંગળવારે આખું બૉલીવુડ અમટી પડ્યું હતું. શોકસભામાં આરતી છાબરિયા, સોનાલી બેન્દ્રે, ગાયત્રી જોશી, સોનાલી કુલકર્ણી, સ્નેહલતા દીક્ષિત, જેકી શ્રોફ, જુહી ચાવલા, પૂનમ ધીલોન, રાણી મુખરજી અને ઐશ્વર્યા રાય બચ્ચન સહિતના બૉલીવુડ સેલિબ્રિટીઝ આવ્યા હતા.
માધુરીના પ્રવક્તાએ જણાવ્યું કે માધુરીના પિતા તેમની સાથે જ રહેતા હતાં. તેઓ થોડાક વખતથી બીમાર હતાં. આજે સવારે મુંબઈમાં જુહૂ આવાસ ઉપર તેમનું નિધન થઈ ગયું. તેમના નિધન બાદ ટુંકમાં જ એક પ્રાર્થના સભાયોજાશે. માધુરીએ એક નિવેદનમાં જણાવ્યું - અમે તેમની ઉણપ અનુભવશું, પરંતુ અમે જાણીએ છીએ કે તેમણે પોતાનું જીવન સમ્પૂર્ણપણે જીવ્યું. અમે તે તમામ લોકોનો આભાર વ્યક્ત કરવા માંગીએ છીએ કે જેમણે આવા સમયે અમને પોતાની સાંત્વનાઓ મોકલી અને પ્રાર્થનાઓ કરી.
આમ કહેવું છે અભિનેત્રી માધુરી દીક્ષિતનુ. તેમણે આ વાત એક વાર ઝલક દિખલા જા 4 રિયલિટી શોના મંચ ઉપરથી કહી હતી કે જ્યારે સ્પર્ધકોને ફૅમિલી થીમ આપવામાં આવી હતી. ખેર, આજે માધુરીની શક્તિ તેમનાથી ઘણી દૂર જતી રહી છે, પણ તેઓ હંમેશા તેમની સાથે તેમના દરેક પગલે તેમની સાથે હશે. એમ જ કહે છે માધુરીના ફૅન્સ કે જેઓ માધુરી માટે પોતાની સંવેદનાઓ ટ્વિટર ઉપર વ્યક્ત કરી રહ્યાં છે.
માધુરીના પિતાના નિધન અંગે કરણ જૌહર, ઝલકની સમગ્ર ટીમ અને શ્રીદેવીએ પણ ટ્વીટ કરી શોક વ્યક્ત કર્યું છે. શ્રીદેવીએ ટ્વીટ કર્યું છે - હું આપના પિતા અંગે સાંભળી સ્તબ્ધ છું. આપના પરિવાર સાથે મારી સાંત્વનાઓ છે. ચાલો તસવીરો થકી નીહાળીએ કે માધુરી દીક્ષિતના પિતાની શોકસભામાં કઇ કઇ બૉલીવુડ હસ્તીએ હાજરી આપી.

આરતી છાબરિયા
માધુરી દીક્ષિતના પિતાની શોકસભામાં આરતી છાબરિયા

રાણી મુખરજી
માધુરી દીક્ષિતના પિતાની શોકસભામાં રાણી મુખરજી અને પામેલા ચોપરા

માધુરીના સંતાનો
માધુરી દીક્ષિતના પિતાની શોકસભામાં જોવા મળી રહેલા માધુરીના સંતાનો

માધુરીના પિતાની શોકસભા
માધુરી દીક્ષિતના પિતાની શોકસભામાં બૉલીવુડની હાજરી

કાજોલ
માધુરી દીક્ષિતના પિતાની શોકસભામાં કાજોલ

પૂનમ ધીલોન
માધુરી દીક્ષિતના પિતાની શોકસભામાં પૂનમ ધીલોન

ઐશ્વર્યા રાય બચ્ચન
માધુરી દીક્ષિતના પિતાની શોકસભામાં ઐશ્વર્યા રાય બચ્ચન

લૌરેન
માધુરી દીક્ષિતના પિતાની શોકસભામાં લૌરેન

હુમા કૂરેશી
માધુરી દીક્ષિતના પિતાની શોકસભામાં હુમા કૂરેશી

બૉલીવુડ સેલિબ્રિટીઝ
માધુરી દીક્ષિતના પિતાની શોકસભામાં બૉલીવુડ સેલિબ્રિટીઝ

ઇન્દ્ર કુમાર
માધુરી દીક્ષિતના પિતાની શોકસભામાં ઇન્દ્ર કુમાર

બૉલીવુડ સેલિબ્રિટીઝ
માધુરી દીક્ષિતના પિતાની શોકસભામાં બૉલીવુડ સેલિબ્રિટીઝ

જેકી શ્રોફ
માધુરી દીક્ષિતના પિતાની શોકસભામાં જેકી શ્રોફ

બૉલીવુડ સેલિબ્રિટીઝ
માધુરી દીક્ષિતના પિતાની શોકસભામાં બૉલીવુડ સેલિબ્રિટીઝ

આશા પારેખ
માધુરી દીક્ષિતના પિતાની શોકસભામાં આશા પારેખ

બૉલીવુડ સેલિબ્રિટીઝ
માધુરી દીક્ષિતના પિતાની શોકસભામાં બૉલીવુડ સેલિબ્રિટીઝ

બૉલીવુડ સેલિબ્રિટીઝ
માધુરી દીક્ષિતના પિતાની શોકસભામાં બૉલીવુડ સેલિબ્રિટીઝ

બૉલીવુડ સેલિબ્રિટીઝ
માધુરી દીક્ષિતના પિતાની શોકસભામાં બૉલીવુડ સેલિબ્રિટીઝ

જુહી ચાવલા
માધુરી દીક્ષિતના પિતાની શોકસભામાં જુહી ચાવલા

રણધીર કપૂર
માધુરી દીક્ષિતના પિતાની શોકસભામાં રણધીર કપૂર

રણધીર કપૂર
માધુરી દીક્ષિતના પિતાની શોકસભામાં રણધીર કપૂર

મનિષ પોલ
માધુરી દીક્ષિતના પિતાની શોકસભામાં મનિષ પોલ

બોની કપૂર
માધુરી દીક્ષિતના પિતાની શોકસભામાં બોની કપૂર
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
