Pics : બોલીવૂડ સેલેબ્રિટીના હોટ ફોટોશૂટ મેગેઝિન કવર માટે

અનેક જાણીતા બોલીવૂડ સ્ટાર દરવર્ષે અનેક જાણીતા ફેશન મેગેઝિન માટે કરાવે છે હોટ ફોટોશૂટ.

ત્યારે આ વખતે, જૂન મહિનાના અંક માટે જ્યાં વિદ્યા બાલને ચાર્લી ચેપલિનનું રૂપ ધારણ કર્યું છે. ત્યાં જ વરુણ ધવનને તેના આઠ પેક સાથે મેગેઝિન કવર પર આગ લગાવી રહ્યો છે.

તો આ મહિનામાં કયા કયા મેગેઝિનના અંકના કવર પેઝ પર કયા કયા બોલીવૂડ સેલેબ્રિટીએ કેવી સ્ટાઇલથી જોવા મળશે તે જાણો. જુઓ આ ફોટોસ્લાઇડરમાં...

લીઝા હેડન

લીઝા હેડન

મેક્સિમ મેગેઝિનના જૂન અંક માટે લીઝાએ બ્લેક એન્ડ વાઇટ બિકીનીમાં કરાવ્યું હોટ ફોટોશૂટ

વિદ્યા બાલન

વિદ્યા બાલન

ફિલ્મફેર મેગેઝિનના કવર પેઝ માટે વિદ્યા બાલને અપનાવ્યો અનોખો લૂક, બની ચાર્લી ચેપલિન.

વરુણ ધવન

વરુણ ધવન

આઠ પેક સાથે સુપર હોટ લાગતા વરણ ધવને FHM માટે કરાવ્યું આ ફોટોશૂટ.

પ્રિયંકા ચોપરા

પ્રિયંકા ચોપરા

વર્વે મેગેઝિન માટે પ્રિયંકા ચોપરાએ કરાવ્યું ડાર્ક મેકઅપ સાથે આ બોલ્ડ ફોટોશૂટ.

60નો દાયકો

60નો દાયકો

પ્રિયંકા ચોપરાએ બતાવ્યો પોતાનો 60ના દાયકાનો લૂક

બ્લેક એન્ડ વાઇટ

બ્લેક એન્ડ વાઇટ

બ્લેક એન્ડ વાઇટ ફોટોશૂટમાં બોલ્ડ અને બ્યૂટિફૂલ લાગતી પ્રિયંકા ચોપરા.

નેહા ધૂપિયા

નેહા ધૂપિયા

નેહા ધૂપિયા હેલ્થ મેગેઝિનના કવર પેઝ પર ચમકી.

નેહા

નેહા

વૂમન હેલ્થ નામના મેગેઝિનના જૂનના અંકમાં જોવા મળશે નેહા ધૂપિયાનો આ લૂક.

હેલ્થ ફ્રીક

હેલ્થ ફ્રીક

જો કે તે વાત તો બધા જ જાણે છે કે નેહા ધૂપિયા છે હેલ્થ કોન્સિયસ.

બ્લુ ડેનિમ

બ્લુ ડેનિમ

ત્યારે નેહા ધૂપિયા આ બ્લુ ડેનિમ ટોપમાં લાગી રહી છે સુપર હોટ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X