બિકીની ફોટો પોસ્ટ કરી મુસીબતમાં પડી હતી આ અભિનેત્રી, આવશે ફિલ્મમાં...

સિરિયલ "દેવો કે દેવ મહાદેવ" માં પાર્વતીના રોલમાં દેખાયેલી સોનારિકા ભદોરિયા હવે બોલિવૂડ ફિલ્મોમાં આવી રહી છે. સોનારિકા ભદોરિયા સાંસે ફિલ્મથી પોતાનો બોલિવૂડ ડેબ્યુ કરવા જઈ રહી છે.

sonarika bhadoria

સોનારિકા ભદોરિયાની પહેલી ફિલ્મ સાંસેનું પોસ્ટર પણ સામે આવી ચૂક્યું છે. ડાયરેક્ટર રાજીવ એસ રુહીયાની આ ફિલ્મનું પોસ્ટર જોઈને તો લાગે છે કે તે એક હોરર ફિલ્મ હશે. ફિલ્મમાં સોનારિકા સાથે રજનીશ દુગ્ગલ પણ જોવા મળશે.

sonarika bhadoria

હાલમાં જ સોનારિકાએ પોતાની ફિલ્મનું પોસ્ટર સોશ્યિલ મીડિયા પર શેર કર્યું અને લખ્યું કે મારી ફિલ્મ સાંસે: ધ લાસ્ટ બ્રીથનું પહેલું પોસ્ટર રિલીઝ થઇ ચૂક્યું છે. તેના માટે મને તમારા બધાની ગુડ વિશ જોઈએ છે.

sonarika bhadoria

સાંસે: ધ લાસ્ટ બ્રીથ ફિલ્મમાં પહેલા પોસ્ટરમાં સોનારિકાનો ડરાવનો ચહેરો પણ દેખાઈ રહ્યો છે. આ ફિલ્મમાં સોનારિકા સીરીન નામની છોકરીના રોલમાં જોવા મળશે.

sonarika bhadoria

આ ફિલ્મના નિર્દેશક રવિ રૂઈન છે. નિર્માતા ગૌતમ જૈન અને વિવેક અગ્રવાલ છે. આ ફિલ્મ 11 નવેમ્બરે રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મમાં સોનારિકા અને રજનીશ સાથે હિતેન તેજવાની પણ મુખ્ય ભૂમિકામાં છે.

sonarika bhadoria

છેલ્લા ઘણા દિવસોથી ટીવી સિરિયલ "દેવો કે દેવ મહાદેવ" માં પાર્વતીનો રોલ કરવાવાળી ખૂબસૂરત અભિનેત્રી સોનારિકા ભદોરિયા પોતાની બિકીની તસવીરોને કારણે ખૂબ જ ચર્ચામાં આવી હતી. આ તસવીરો માટે તેની ખૂબ જ આલોચના પણ કરવામાં આવી હતી. સોનારિકાની બિકીની તસવીરોની સોશ્યિલ મીડિયા પર ખૂબ જ ચર્ચા થઈ હતી.

sonarika bhadoria

સોનારિકાએ દેવો કે દેવ મહાદેવ સિરિયલ વચ્ચે જ છોડી હતી કારણ તેને તેલુગુ ફિલ્મ સાઈન કરવાનું જણાવ્યું હતું.

sonarika bhadoria

થોડા સમય પહેલા જ સોશ્યિલ મીડિયા પર મહાદેવ સિરિયલની પાર્વતી સોનારિકા ભદોરિયા ઉપર ગાળોની વરસાદ થઈ હતી.

sonarika bhadoria

તેની બિકીની તસવીરો સોશ્યિલ મીડિયા પર વાયરલ થઈ હતી. સોનારિકાએ જાતે જ તે તસવીરો સોશ્યિલ મીડિયા પર નાખી હતી. પરંતુ તેના ફેન્સ નારાજ થઈ ગયા

sonarika bhadoria

સોનારિકાએ જેવી તસ્વીરો નાખી સોશિયલ મીડિયા પર તેને ગાળો પડવા લાગી. બસ મુદ્દો ખાલી એટલો જ હતો કે સોનારિકા ટીવી પર ભગવાન પાર્વતીનો રોલ નિભાવી ચુકી છે તો તેને આવી હરકતો શોભતી નથી.

sonarika bhadoria

સોનારિકાએ પોતાની તસ્વીરો હટાવ્યા બાદ લખ્યું કે માણસ પોતાના મન કઈ જ નથી કરી શક્તો. મેં તસ્વીરો એટલા માટે નથી હટાવી કે હું ડરી ગઈ છુ પરંતુ નકારાત્મક લોકો સાથે તે કઈ પણ શેર નથી કરવા માંગતી.

sonarika bhadoria
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X