Pics : ઝંજીરમાં મોના ડાર્લિંગ બન્યાં સેક્સી માહી
મુંબઈ, 5 જુલાઈ : દેવ ડી ફેમ માહી ગિલ પુનઃ એક વાર ચર્ચામાં છે. કારણ છે તેમની આવનાર ફિલ્મ ઝંજીર કે જે 1973ની સુપરહિટ ફિલ્મ ઝંજીરની રીમેક છે. આ ફિલ્મમાં માહી પુનઃ એક વાર ગ્લૅમરસ રોલમાં નજરે પડનાર છે. તેમના પાત્રનું નામ છે મોના ડાર્લિંગ કે જે મૂળ ફિલ્મમાં બિંદુએ ભજવ્યુ હતું.
ઝંજીર ફિલ્મમાં માહીનું મેકઅપ કરનાર ફૅશન ડિઝાઇનર પ્રિયા કટારિયાએ તો અત્યારથી જ માહીને સોમાંથી સો નંબર આપી દીધાં છે. પ્રિયાનું કહેવું છે કે મોનાના રોલ માટે માહી ગિલ જ્યારે તૈયાર થયાં, ત્યારે તેઓ ખૂબ જ સુંદર લાગી રહ્યા હતાં. ફિલ્મમાં માહી સાથે પ્રિયંકા ચોપરા પણ છે કે જેઓ ફિલ્મમાં એક કૅબરે પણ કરનાર છે. ફિલ્મમાં નાયક રામચરણ તેજા છે, તો જૂની ઝંજીરમાંના પ્રાણનો રોલ સંજય દત્ત કરી રહ્યાં છે. ઉપરાંત પ્રકાશ રાજ અને અતુલ કુલકર્ણી પણ લીડ રોલમાં છે.
કહે છે કે અપૂર્વ લાખિયા દિગ્દર્શિત ઝંજીર ફિલ્મમાં માહીએ જોરદાર અંગ પ્રદર્શન કર્યું છે :

માહીનો હૉટ રૂપ
ઝંજીરમાં માહી મોના ડાર્લિંગના રોલમાં ખૂબ જ હૉટ અને સુંદર નજરે પડનાર છે. આ રોલ માટે માહી ખૂબ જ ઉત્સાહિત છે.

માહીનો ખાસ રોલ
દેવ ડી, પાન સિંહ તોમર તથા સાહેબ બીવી ઔર ગૅંગસ્ટર જેવી ફિલ્મોમાં પરમ્પરાગત અને દેસી ભૂમિકાઓ કરનાર માહી માટે આ ફિલ્મ અનેક કારણોથી ખાસ છે.

સ્વિમસૂટમાં માહી
ઝંજીરમાં માહીએ જોરદાર અંગ પ્રદર્શન કર્યું છે. ફિલ્મમાં તેમણે અનેક સ્થાને સ્વિમસૂટ પહેર્યું છે.

બિંદુના સ્થાને
મૂળ ઝંજીરમાં મોના ડાર્લિંગનો રોલ બિંદુએ કર્યો હતો કે જે બહુ જ લોકપ્રિય થયો હતો. તે જ રોલ માહી કરી રહ્યાં છે.

સપ્ટેમ્બરેમાં રિલીઝ
હૉટ સીન અને એક્શનથી ભરપૂર ઝંજીર ફિલ્મ 6ઠી સપ્ટેમ્બરે રિલીઝ થશે.

ડિઝાઇનરે આપ્યાં સોમાંથી સો
ઝંજીર ફિલ્મમાં માહીનું મેકઅપ કરનાર ફૅશન ડિઝાઇનર પ્રિયા કટારિયાએ તો અત્યારથી જ માહીને સોમાંથી સો નંબર આપી દીધાં છે.
-
SRH vs LSG IPL 2026: હૈદરાબાદ પિચ રિપોર્ટ અને હવામાનની આગાહી | આજની મેચ -
ઈસ્ટર સન્ડે 2026: મહત્વ, શુભેચ્છાઓ અને ખાસ સંદેશા | Easter Sunday 2026 -
Mumbai Gold Siver Rate Today: બજાર ખુલતાં જ સોનું થયું ધડામ, ચાંદીનો ભાવ પણ ઘટ્યો -
ટ્રમ્પની ઈરાનને ચેતવણી: ટ્રમ્પે ઈરાનને આપી 'તબાહી'ની છેલ્લી ચેતવણી! કેમ વધારી 24 કલાકની ડેડલાઇન? -
Weather Update: વાવાઝોડા અને વરસાદ સાથે કરા પડશે; UP-MP સહિત 9 રાજ્યોમાં તોફાનની આશંકા, એલર્ટ જાહેર







Click it and Unblock the Notifications
