અફેરના સમાચારોથી સલમાનને ગુસ્સો અપાવ્યા બાદ સાથે બેઠા અર્જૂન-મલાઈકા

ગપશપ ગલીને ફરીથી એક વાર મલાઆકા અરોરા અને અર્જૂન કપૂરના અફેરની કહાની સાંભળવા સંભળાવવાનો મોકો મળી ગયો છે. વાસ્તવાં લેકમે ફેશન વીક દરમિયાન બંને એક સાથે ફ્રન્ટ સીટ પર બેઠેલા દેખાયા.

ગપશપ ગલીને ફરીથી એક વાર મલાઆકા અરોરા અને અર્જૂન કપૂરના અફેરની કહાની સાંભળવા સંભળાવવાનો મોકો મળી ગયો છે. વાસ્તવાં લેકમે ફેશન વીક દરમિયાન બંને એક સાથે ફ્રન્ટ સીટ પર બેઠેલા દેખાયા. તેમની સાથે ખુશી, જ્હાનવી અને કુણાલ રાવલ. આ ફોટા વાયરલ થતાં સાથે ફરીથી એક વાર જૂની વાતો વાગોળવાનો બધાને મોકો આપ્યો છે.

arjun-malaika

ગયા વર્ષે જ્યારે અરબાઝ ખાન અને મલાઈકા અરોરાના છૂટાછેડા થયા ત્યારે શંકાની સોય ઘણી વાર અર્જૂન કપૂર પર લટકી હતી. ગપશપ ગલીમાં સમાચાર હતા કે અર્જૂન અને મલાઈકાના અફેરનો આ છૂટાછેડા પાછળ ઘણો મોટો હાથ છે. વાત ત્યાં સુધી દબાયેલી રહી જ્યાં સુધી એક રાતે અર્જૂન કપૂર મલાઈકાના ઘરેથી મોઢુ છૂપાવીને નીકળતો ન દેખાયો.

બંનેના આ સાથે સૌથી વધુ ગુસ્સો જો કોઈને અપાવ્યો હોય તો તે હતા સલમાન ખાન. સલમાને અર્જૂન કપૂરને ઈગ્નોર કરી દીધો અને આનો પુરાવો હતો સોનમના લગ્ન જ્યાં અર્જૂન સલમાનને મળવા તેની તરફ આગળ વધ્યો પરંતુ સલમાન મોઢુ ફેરવીને આગળ વધી ગયો. સલમાનનો ગુસ્સો માત્ર અર્જૂન જ નહિ પરંતુ બોની કપૂરને પણ ઝેલવો પડ્યો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X