બોલ્ડ અને બ્યુટીફુલ: હોટ મલાઇકા અરોરાની અનસીન તસવીરો

પાછલા કેટલાક દિવસથી મલાઇકા અરોરા ખાનનું નામ ચર્ચામાં છે. તેના પતિ અરબાઝ ખાન સાથે તલાકની વાતોએ જ્યાં બધાનું ધ્યાન આ સ્ટાર કપલ તરફ ખેંચ્યું છે. ત્યાં જ મલ્લિકાએ તેના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર ધમકી ભરેલા અવાજે બધાને કહ્યું છે કે મારા પર્સનલ જીવનમાં તમારું નાક ધૂસાડવાનો પ્રયાસ ના કર્યો. જો કે તેણે તલાકની વાતે કોઇ સ્પષ્ટતા નથી આપી. પણ પોતાની પર્સનલ લાઇફમાં ના પડવાની ચેતવણી જરૂર આવી છે.

જો કે જ્યાં એક બાજુ આ હોટ હિરોઇનને ગુસ્સો આવી રહ્યો છે ત્યાં જ બીજી તરફ આ યમ્મી મમ્મી તેવી મલ્લિકા તેના બોલ્ડ અને બ્યૂટીફુલ અવતારના કારણે અનેક દિલોની રાણી છે. ત્યારે મલાઇકાનો આવા જ હટકે, હોટ અવતારની કેટલીક અનસીન તસવીરો અમે તમારા માટે લઇને આવ્યા છીએ જેને જોઇને તમારી બોલતી બંધ ના થઇ જાય તો નવાઇ નહીં.

હોટ મોડેલ

હોટ મોડેલ

તે વાત તો બધા જ જાણે છે મલાઇકાએ તેના કેરિયરની શરૂઆત એક મોડેલ તરીકે કરી હતી. અને તેના આ હોટ અંદાજના કારણે તેને મળી છે આ સફળતા.

કવર ગર્લ

કવર ગર્લ

મલાઇકાએ અરબાઝ સાથે લગ્ન કર્યા તે પહેલા તે એક જાણીતી મોડેલ અને વીજે હતી. અને લોકો તેની સ્ટાઇલ અને હુસ્નના દિવાના હતા.

આઇટમ ગર્લ

આઇટમ ગર્લ

જો કે લગ્ન બાદ મલાઇકાએ તેના કેરિયરને એક નવો વળાંક આપ્યો. અને હોટ આઇટમ સોંગ કરીને તે બની ગઇ બોલીવૂડની નવી આઇટમ ગર્લ.

હોટ મલાઇકા

હોટ મલાઇકા

જો કે મલાઇકા લગ્ન પહેલા અને લગ્ન પછી પણ હંમેશા તેના બોલ્ડ અને હોટ અવતાર માટે જ પ્રોપ્યુલર થઇ હતી.

સ્ટાઇલ દિવા

સ્ટાઇલ દિવા

જો કે જ્યાં વાત ફેશનની આવે ત્યાં આ હિરોઇન અને મોડેલ ભલ ભલા સ્ટાઇલ દિવાને પાછળ પાડી શકે છે. તેનું સ્ટાઇલ સ્ટેમેન્ટ હંમેશા લોકોનું ધ્યાન કેન્દ્રિત કરે છે.

મલાઇકા

મલાઇકા

મલાઇકા ભલે એક યમ્મી મમ્મી હોય કે પછી અરબાઝની પત્ની જ્યારે વાત આવે છે હોટનેસની ત્યારે તે પાણીમાં પણ આગ લગાવી શકે છે.

મલાઇકા

મલાઇકા

વળી મલાઇકાને અનેક વાર હોલીવૂડ સ્ટાર જેનિફોર લોપેઝથી કમ્પેર કરવામાં આવી છે. અને તેને ઇન્ડિયન જેનિફોર લોપેઝ પણ કહેવામાં આવે છે.

બોલ્ડ એન્ડ બ્યૂટીફુલ

બોલ્ડ એન્ડ બ્યૂટીફુલ

મલાઇકાના ચહેરા, આંખો અને અદાઓમાં કંઇક તેવી તો કસીસ છે કે તેને જોનાર તમામ ખાલી તેની જ જોતા રહી જાય છે.

મલાઇકા અરોરા

મલાઇકા અરોરા

ભલે મલાઇકાની ઉંમર હાલ 42 વર્ષની હોય પણ વાત જ્યારે બ્યૂટી અને હોટનેસની આવે છે તો તે તેનાથી અડધી ઉંમરની યુવતીઓને પણ પછાડી શકવાનો દમ રાખે છે.

મલાઇકા

મલાઇકા

વળી મલાઇકાની સ્માઇલ તેના ચહેરાની વધુ સુંદર બનાવી દે છે.

હોટ બેબ

હોટ બેબ

મલાઇકા જ્યારે જ્યારે કેમેરા સામે આવે છે ત્યારે તેનો આ કાતિલ અંદાજ ભલ ભલાની તેના આશિક બનાવી દે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X