પાણીની વચ્ચે બોલ્ડ અદાથી મલાઈકા અરોરાએ લગાવી આગ, જુઓ ગ્લેમરસ તસવીરો

પાણીની વચ્ચે બોલ્ડ અદાથી મલાઈકા અરોરાએ લગાવી આગ, જુઓ ગ્લેમરસ તસવીરો

45 વર્ષની ઉંમરમાં પોતાની ફિટ અને ટોન્ડ બૉડી ફિગરથી મલાઈકા હંમેશાથી જ પાપારાઝીના કેમેરામાં કેદ થતી રહે છે. તે પછી ભલેને ફલ્મથી દૂર હોય. છતાં પોતાની ગ્લેમરસ તસવીરોથી છવાઈ જવું તેને સારી રીતે આવળે છે. ઈન્સ્ટાગ્રામ પર મલાઈકા બહુ એક્ટિવ રહે છે. તે પોતાના વેકેશનની તસવીરોથી લઈ ફોટોશૂટની પણ કેટલીય તસવીરો શેર કરે છે. જણાવી દઈએ કે હાલમાં જ મલાઈકાએ એક મેગેઝિટ માટે ફોટોશૂટ કરાવ્યું છે. ફોટોમાં મલાઈકા પાણીની પાસે બેઠી છે. તેણે બ્લેક રંગનો ડ્રેસ પહેર્યો છે.

મલાઈકાની ફિટનેસથી પ્રેરણા લે છે એક્ટ્રેસ

મલાઈકાની ફિટનેસથી પ્રેરણા લે છે એક્ટ્રેસ

મલાઈકાની ફિટનેસથી પ્રેરણા લઈ કેટલીય એક્ટ્રેસ તેની પાસેથી ગ્લેમરસ દેખાવવાની ટિપ્સ લેતી રહે છે. ફિટનેસ તેના માટે સૌથી ઉપર છે. આ કહેવામાં કંઈ વાંધો નથી કે બૉલીવુડની ટૉપ 10 ફિટ અને ગ્લેમરસ સ્ટારની વાત કરવામા આવે તો મલાઈકાનું નામ આ લિસ્ટમાં સૌથી પહેલા હશે.

ગ્લેમરસ અને સેક્સી

ગ્લેમરસ અને સેક્સી

વર્કઆઉટથી તે ક્યારેય દૂર નથી રહી શકતી. તમે મલાઈકાની કેટલીય તસવીરો પણ જોઈ હશે. શું તમારી નજર ક્યારેય આ તસવીરો પર ગઈ છે, જે સ્પષ્ટ જણાવતી હોય કે ગ્લેમરસ અને સેક્સી રહેવું તેમનો હક છે. તમે પણ જુઓ...

સોશિયલ મીડિયા પર

સોશિયલ મીડિયા પર

મલાઈકા શરૂથી જ પોતાની તસવીરને લઈ સોશિયલ મીડિયા પર છવાયેલ રહે છે.

પ્રેમમાં બીજો મોકો

પ્રેમમાં બીજો મોકો

મલાઈકાએ હાલમાં જ અર્જૂન કપૂર સાથે પોતાના રિલેશનનો ઈશારો કરતા કહ્યું હતું કે ભારતમાં એક મહિલા માટે પ્રેમમાં બીજો મોકો લેવો આજે પણ એક ટૈબૂ છે.

દરેક લેટેસ્ટ તસવીરો

દરેક લેટેસ્ટ તસવીરો

મલાઈકા અરોરા પોતાની દરેક લેટેસ્ટ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર અપડેટ કરતી રહે છે.

40 બાદ

40 બાદ

મલાઈકા એવી એક્ટ્રેસમાંથી છે જે 40 બાદની ઉંમરમાં પણ ફિટનેસના ગોલ્સ આપતી રહે છે.

એક અઠવડિયામાં ત્રણ વાર

એક અઠવડિયામાં ત્રણ વાર

મલાઈકા એક અઠવાડિયામા ત્રણવાર જિમ કરે છે જ્યાં તે પોતાની બૉડીને ફિટ રાખવા માટે બહુ પરસેવો વહાવે છે.

ગ્લેમરસ અને સેક્સી

મલઈકાના પરફેક્ટ ફિગરનો રાજ યોગા છે. યોગાના કારણે તે ખુદને સૌથી વધુ ગ્લેમરસ અને સેક્સી રાખી શકે છે.

સારા અલી ખાનની ફિટનેસ ટ્રેનર

સારા અલી ખાનની ફિટનેસ ટ્રેનર

જણાવી દઈએ કે સારા અલી ખાનની મલાઈકા ફિટનેસ ટ્રેનર પણ બની છે. બંને સાથે જિમમાં એક્સરસાઈઝ કરે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X