44 વર્ષની અભિનેત્રી, હોટ બિકીની પિક્સ, લોકોએ કહ્યું શરમ કરો

પોતાની બોલ્ડનેસને કારણે હંમેશા સમાચારોમાં રહેતી અભિનેત્રી મલાઈકા અરોરા ફરી એકવાર ચર્ચામાં છે. તેનું કારણ ફરી તેમનો બોલ્ડ અવતાર જ છે.

પોતાની બોલ્ડનેસને કારણે હંમેશા સમાચારોમાં રહેતી અભિનેત્રી મલાઈકા અરોરા ફરી એકવાર ચર્ચામાં છે. તેનું કારણ ફરી તેમનો બોલ્ડ અવતાર જ છે. હાલમાં જ તેમને સોશ્યિલ મીડિયા પર પોતાની ખુબ જ હોટ બિકીની ફોટો શેર કરી છે. આ ફોટો શેર કરવું મલાઈકા માટે ભારે પડી ગયું અને લોકો તેને ટ્રોલ કરવા લાગ્યા. સોશ્યિલ મીડિયા પર તેમના બિકીની ફોટો માટે ખુબ જ ખરાબ કમેન્ટ મળી રહ્યા છે.

મલાઈકા અરોરા હાલમાં વેકેશન એન્જોય કરી રહી છે. આ દરમિયાન તેઓ બિકીનીમાં પૂલમાં મસ્તી કરતી જોવા મળી. તેમને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ આ ફોટો શેર કરી. મલાઈકાનો આ અવતાર કેટલાક લોકોને પસંદ આવ્યો નહીં અને તેમને ટ્રોલ કરવાનું ચાલુ કરી દીધું.

આગળ જુઓ હાલમાં જ શેર કરવામાં આવેલી મલાઈકા અરોરાની ખુબ જ હોટ ફોટો...

હોટ ફોટો

હોટ ફોટો

આપણે જણાવી દઈએ કે આ પહેલા પણ મલાઈકા અરોરા પોતાના હોટ ફોટો શેર કરી ચુકી છે. તે પોતાના ટોપલેસ ફોટોશૂટને કારણે પણ ચર્ચામાં રહી હતી.

ઉફ્ફ ક્યાં અદા

ઉફ્ફ ક્યાં અદા

મલાઇકા અરોરા જેટલું જ સુંદર બોડી ધરાવે છે તેટલી જ કામણગારી અદાઓથી કાયલ કરવાની ક્ષમતા તેનામાં છે. તમે પણ તે વાત તો સ્વીકારતા જ હશો પણ જો માનવું મુશ્કેલ થતું હોય તો જરા આ તસવીર જોઇ લો. આ યેલા બિકનીમાં મલાઇકા અરોરાની કાતિલ અદાઓ તમારા દિલને કાયલ કરવામાં માટે પર્યાપ્ત છે. સાથે જ તેની ટોન બોડી, નમણી કમર અને લાંબા ટોન પગ કોઇને પણ તેના પર ફિદા કરી શકે છે.

બેબી બ્લુ

બેબી બ્લુ

44 વર્ષે કોઇ આટલું આકર્ષક, ગ્લેમરસ અને સેક્સી કેવી રીતે હોઇ શકે છે? ઉલ્ટાનું મલાઇકા અરોરાની ઉંમર 44 વર્ષ છે તેમ લખવું પણ આ ફોટો જોઇને લાગે છે કે જાણે આપણે ભૂલ કરતા હોય. જેટલી શાંતિથી મલાઇકા અરોરા અહીં પોઝ આપી રહી છે તે જોઇને અનેક લોકોની શાંતિ હણાઇ જાય તો નવાઇ નહીં.

બ્લેક બ્યૂટી

બ્લેક બ્યૂટી

જો કે મલાઇકા અરોરા તેના આ ટૉન બોડી માટે જીમમાં પણ ભારે મહેનત કરે છે. વળી India's Next Top Model જેવા પ્રેસ્ટિઝિયસ શોને હોસ્ટ કરનાર મલાઇકાને પોતાના શરીરનું ધ્યાન તો રાખવું જરૂરી બને જ છે.

વ્હાઇટ બ્યૂટી

વ્હાઇટ બ્યૂટી

મલાઇકા અરોરાએ તેનું બોડી કસરત કરીને એટલું સુંદર બનાવ્યું છે કે જાણે તમામ કપડા તેની માટે જ બન્યા હોય તેમ લાગે છે. કોઇ પણ રંગ કપડા અને ગમે તેટલી સાદગીમાં પણ તે એટલી મનમોહક અને કામણગારી લાગતી હોય છે કે બસ તેને જ જોતા રહેવાનું મન થઇ જાય. અને કદાચ આ જ કારણ છે કે મલાઇકાના લાખો ચાહકો છે જે તેની એક ઝલક જોઇને જ તેના કાયલ થઇ જતા હોય છે.

મલાઇકા અરોરા

મલાઇકા અરોરા

મલાઇકા અરોરાએ રિસન્ટલી જીક્યુ મેગેઝિન માટે આ ફોટોશૂટ કરાવ્યું હતું. આ ફોટોશૂટમાં બીચ પર મલાઇકા અરોરાએ ખૂબ સુંદર અને હોટ ફોટોશૂટ કરાવ્યું છે. બીચ આઉટફિટ અને પરફેક્ટ મેકઅપ સાથે મલાઇકાની આ તસવીરો ઇન્ટરનેટ પર ખૂબ વાયરલ થઇ રહી છે.

પોઝ અને એક્સપ્રેશન્સ

પોઝ અને એક્સપ્રેશન્સ

આ તસવીરોમાં મલાઇકાના એક્સપ્રેશન્સ અને પોઝ ખૂબ આકર્ષક છે. આ બાબતમાં મલાઇકાને કોઇ માત આપી શકે એમ નથી. બે બાળકોની માતા હોવા છતાં પણ તે આજે બોલિવૂડની ટોપ હોટેસ્ટ હિરોઇન્સમાંની એક છે.

ટ્રોલિંગનો શિકાર

ટ્રોલિંગનો શિકાર

જો કે, દરેક એક્ટ્રેસની માફક જ મલાઇકા પણ સોશિયલ મીડિયા પોસ્ટ્સ પર નેગેટિવ ટિપ્પણી અને ટ્રોલિંગનો શિકાર થઇ ચૂકી છે. મલાઇકા અને અરબાઝના ડિવોર્સ થઇ ચૂક્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X